વિશ્વ કપ 2023: પાકિસ્તાન થયુ ઘર ભેગુ, હવે સેમિફાઈનલમાં કઈ ટીમો એકબીજા સામે ટકરાશે?

વિશ્વકપ 2023ની સેમિફાઈનલ ટીમો નક્કી થઈ ચૂકી છે. આજે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને જીતવા માટે મોટા મહેલ જેવો 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો પાકિસ્તાને સેમિફાઈનલમાં એન્ટ્રી લેવી હોય તો આ ટાર્ગેટ માત્ર 38 બોલમાં મેળવવો પડે, જે અશક્ય હતો અને આખરે હવે પાકિસ્તાન વર્લ્ડકપ 2023માંથી બહાર થઈ ચૂક્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 9:36 PM
આજે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકત્તાના ઈડનગાર્ડન સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને જીતવા માટે 338 રનનો ટાર્ગેટ આપ્યો પણ પાકિસ્તાનની ટીમ આ ટાર્ગેટને પહોંચી વળી નહતી અને હારનો સામનો કરવાની સાથે વિશ્વકપ 2023માંથી પણ બહાર થઈ છે.

1 / 5
ત્યારે હવે પાકિસ્તાનની હાર બાદ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ભારત એકબીજા સામે ટકરાશે.

2 / 5
જો પ્રથમ સેમિફાઈનલની વાત કરીએ તો 15 નવેમ્બરે મુંબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાશે. આ મેચ જે ટીમ જીતશે તે વિશ્વકપની ફાઈનલ મેચમાં જગ્યા મેળવશે.

3 / 5
ત્યારે બીજી સેમિફાઈનલ મેચ 16 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકત્તામાં રમાશે. એટલે કે 16 નવેમ્બરે જાણવા મળશે કે કઈ ટીમ વચ્ચે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે.

4 / 5
ત્યારે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચની વાત કરીએ તો ફાઈનલ મેચ 19 નવેમ્બર વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે. સેમિફાઈનલ 1ની વિજેતા ટીમ અને સેમિફાઈનલ 2ની વિજેતા ટીમ વચ્ચે વિશ્વ કપની ફાઈનલ મેચ રમાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">