જાણો પીએમ મોદીએ જસપ્રીત બુમરાહ સાથે ગુજરાતીમાં શું વાત કરી?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચબાદ ભારતીય ટીમના અનેક ખેલાડીઓ નિરાશ થઈ ગયા હતા અને તેમની આંખોમાં આસુ જોવા મળ્યા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોચ્યા હતા અને દરેક ખેલાડીઓને મળી તેમને હિંમત આપી હતી.

krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:37 PM
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ પીએમ મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોચ્યા હતા.

1 / 6
પીએમ મોદીએ રાહુલ દ્રવિડ, ઈન્ડિયા ટીમના કેપ્ટન રોહીત શર્મા, ઈન્ડિયાના વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલ, ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલી, ફાસ્ટબોલર મોહમ્મદ શમી, સ્પીનર રવિન્દ્ર જાડેજા અને બાકી ટીમના ખેલાડીઓને મળ્યા હતા.

2 / 6
પીએમ મોદીએ મોટાભાગના ખેલાડીઓ સાથે વાત કરીને તેમની હિંમત વધારી હતી અને કહ્યું હતું કે હોતા રહેતા હૈ ઐસા...ઓર સાથીઓ એક દુસરા કા હૌસલા બુલંદ કરતે ચલીએ.

3 / 6
મહત્વનું છે કે જ્યારે પીએમ મોદી જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી હતી.

4 / 6
જ્યારે જસપ્રીત બુમરાહને પુછ્યું કે તુ તો ગુજરાતી બોલતો હોઈશ ને, જેના જવાબમાં જસપ્રીત બુમરાહે કહ્યું કે થોડુ થોડુ.

5 / 6
જે બાદ પીએમ મોદીએ જસપ્રીત બુમરાહને કહ્યું કે તારૂ તો ઘર છે આ.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">