IPL 2024 : જીત ભલે મુંબઈની થઈ હોય, પરંતુ ચર્ચા પંજાબના ખેલાડીની થઈ રહી છે, જાણો કોણ છે આશુતોષ શર્મા

મુંબઈ વિરુદ્ધ આશુતોષ શર્મા મેદાન પર ઉતર્યો અને પંજાબ કિંગ્સનો સ્કોર તે સમયે 77/6 હતા. આ દરમિયાન પંજાબના ચાહકોએ પણ આશા છોડી દીધી હતી કે, પંજાબ જીતશે પરંતુ આશુતોષ સ્ટ્રાઈક પર આવી 61 રનની ઈનિગ્સ રમી હતી.

| Updated on: Apr 19, 2024 | 6:10 PM
પંજાબ કિંગ્સના ફિનિશર આશુતોષ શર્માએ આઈપીએલ 2024માં તેના બેટથી શાનદાર ઈનિગ્સ રમી છે. તેમણે ગુરુવારના રોજ મુંબઈ વિરુદ્ધ તાબડતોડ ઈનિગ્સ રમી હતી. તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો પરંતુ વિરોધી ટીમનું પણ દિલ જીતી લીધું છે.

1 / 5
 આશુતોષ શર્માએ 28 બોલમાં 2 ચોગ્ગા અને 7 ગગનચુંબી સિક્સ ફટકારી 61નો સ્કોર કર્યો હતો. આશુતોષે  આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બોલરો પણ હાંફી ગયા હતા. આશુતોષની આ ઈનિગ્સ જોઈ મુંબઈના ચાહકો પણ આશુતોષના મોટા ફેન બની ગયા છે.

2 / 5
  તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે આ આશુતોષ શર્મા જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, આ ખેલાડીને ટી20 વર્લ્ડકપમાં સ્થાન આપો. કારણ કે, તેનું પ્રદર્શન ખરેખર અદ્દભુત હતું.

3 / 5
આશુતોષ શર્મા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી છે. તે ડોમેસ્ટિક ક્રિકેટ રેલવે માટે રમે છે. રેલવે પહેલા તે પોતાના રાજ્ય માટે રમતો હતો. તેમણે અત્યારસુધી 4 ફર્સ્ટ ક્લાસ ,7 લિસ્ટ એ અને 16 ટી 20 મેચ રમી છે. ગત્ત વર્ષ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 11 બોલ પર અડધી સદી ફટકારી યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

4 / 5
 આઈપીએલ 2024ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે આશુતોષને 20 લાખ રુપિયાની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.આશુતોષ શર્મા આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે નંબર 8 પર રમતી વખતે એક સિઝનમાં 100થી વધુ રન બનાવ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

g clip-path="url(#clip0_868_265)">