Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત, વનડેમાં 300થી વધારે રનના માર્જીનથી મેચ જીતનાર પ્રથમ ટીમ બની

India vs sri lanka: શ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ઐતિહાસિક જીત મેળવીને ભારતીય ટીમે 3 મેચની વનડે સિરીઝ જીતી લીધી છે. અંતિમ વનડેમાં ભારતીય ટીમે સૌથી મોટા માર્જીનથી જીત મેળવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 8:46 PM
તિરુવંનતપુરમમાં આજે રમાયેલી વનડેમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને ઓલઆઉટ કરીને ભારતીય ટીમે વનડેના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. 300થી વધારે રનના માર્જીનથી જીત મેળવનાર ભારતીય ટીમ પ્રથમ ટીમ બની છે.

1 / 5
1 જુલાઈ, 2008ના રોજ ન્યૂઝીલેન્ડની ટીમે આર્યલેન્ડ સામે 290 રનના માર્જીનથી જીત મેળવી હતી. આ વનડે ઈતિહાસની બીજા નંબરની મોટી જીત હતી.

2 / 5
4 માર્ચ, 2015ના રોજ ઓસ્ટ્રેલિયાની ટીમે અફગાનિસ્તાન સામે 275 રનના માર્જીનથી જીત મેળવી હતી. આ વનડે ઈતિહાસની ત્રીજા નંબરની મોટી જીત હતી.

3 / 5
22 ઓક્ટોબર, 2010ના રોજ સાઉથ આફ્રીકાની ટીમે ઝીમ્બાબ્વે સામે 272 રનના માર્જીનીથી જીત મેળવી હતી. આ વનડે ઈતિહાસની ચોથા નંબરની મોટી જીત હતી.

4 / 5
19 માર્ચ, 2012ના રોજ સાઉથ આફ્રીકાની ટીમે શ્રીલંકા સામે 258 રનના માર્જીનથી જીત મેળવી હતી. આ વનડે ઈતિહાસની પાંચમા નંબરની મોટી જીત હતી.

5 / 5
Follow Us:
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ

આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ

મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ

મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે

Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું

WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ

g clip-path="url(#clip0_868_265)">