IND vs SA: વિરાટ કોહલીના ‘રાજ’ પર ખતરો બની રહ્યો છે, શ્રેયસ અય્યર, આ 6 ઈનીંગ છે પૂરાવો

વિરાટ કોહલી (Virat Kohli) એવો બેટ્સમેન છે જે કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ વિકેટ પર રન બનાવવાની શક્તિ ધરાવે છે. હવે શ્રેયસ અય્યર (Shreyas Iyer) ટીમ ઈન્ડિયામાં કોહલીને ખાસ રીતે પડકાર આપી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:44 AM
વિરાટ કોહલીની ગણતરી ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. ત્રણ વર્ષ બાદ આ બેટ્સમેન પોતાના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે. પરંતુ ટીમ ઈન્ડિયામાં અન્ય એક ખેલાડી તૈયાર થઈ રહ્યો છે જે કોહલીની એક ખાસિયતને પડકાર આપી રહ્યો છે. છેલ્લી કેટલીક મેચોના આંકડા પણ તે જ દર્શાવે છે. તે ખેલાડીઓ કોણ છે અને કોહલીને કેવી રીતે પડકાર આપી રહ્યા છે, ચાલો તમને જણાવીએ.

1 / 5
વિરાટ કોહલીને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે. તેણે ટાર્ગેટનો પીછો કરતા ભારત માટે ઘણી મેચો જીતી છે, પરંતુ હવે શ્રેયસ અય્યર તેની સત્તાને પડકારતો જોવા મળે છે. છેલ્લી કેટલીક મેચોમાં અય્યરે લક્ષ્યનો પીછો કરતી વખતે સારું પ્રદર્શન કર્યું છે.

2 / 5
9 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં અય્યરે અણનમ 113 રન બનાવીને રમત જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા આ મેચમાં 278 રનનો પીછો કરી રહી હતી અને અય્યરે પોતાની ઈનિંગના આધારે ટીમને જીત અપાવી હતી.

3 / 5
લક્ષ્યનો પીછો કરતા અય્યરની સરેરાશ શાનદાર રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જમણા હાથના બેટ્સમેનની ટાર્ગેટનો પીછો કરતી વખતે 50થી વધુની એવરેજ હોય ​​છે.

4 / 5
વનડેમાં બીજી ઇનિંગ દરમિયાન ઐયરનો સ્ટ્રાઇક રેટ પણ સારો છે. આ દરમિયાન ઐય્યરે 106ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા અય્યરે છેલ્લી 12 ઇનિંગ્સમાંથી છ વખત 50નો આંકડો પાર કર્યો હતો. આ છ ઇનિંગ્સમાં અય્યરે કોહલીની જેમ પીછો કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">