AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-ઓસ્ટ્રેલિયા ટી20 સિરિઝ: બીજી ટી20 મેચ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, ઈશાન કિશન સહિત ભારતીય ટીમ તિરુવનંતપુરમ પહોંચી, જુઓ ફોટો

વિશાખાપટ્નમમાં ગઈકાલે ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ તિરૂવનંતપુરમ પહોંચી છે. જ્યાં 26 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે બીજી ટી20 મેચ રમાશે. ત્યારે તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જોવા મળ્યા હતા.

| Updated on: Nov 24, 2023 | 11:15 PM
Share
 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે ભારતીય ટીમના ખેલાડી અક્ષર પટેલ, ઈશાન કિશન અને અન્ય લોકો તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા.

1 / 5
તેની સાથે જ ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ અને અન્ય સાથી ખેલાડીઓ પણ તિરુવનંતપુરમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે તિરુવનંતપુરમ પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે 26 નવેમ્બરે બીજી વનડે મેચ છે.

2 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના સીન એબોટ અને અન્ય સાથી ખેલાડીઓ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યા.

3 / 5
આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડ, એડમ ઝમ્પા, જોશ ઈંગ્લિસ અને સ્ટીવ સ્મિથ પણ એરપોર્ટ પર કેમેરામાં ક્લિક થયા છે. ઉલ્લેખનીય છે કે બીજી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાનું ફોક્સ મેચ જીતવા પર રહેશે.

4 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે ભારતની કમાન સંભાળનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સાથે જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાની હાર થઈ હતી અને ભારતની જીત થઈ હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">