IND vs PAK : ભારતે પાકિસ્તાનને 7 રનથી હરાવ્યું, અંશુલની ઘાતક બોલિંગથી રોમાંચક મેચ જીતી

ભારત અને પાકિસ્તાનની એ ટીમ વચ્ચે ઈમર્જિંગ એશિયા કપ રમાઈ રહી છે. આ મેચમાં ઈન્ડિયાએના કેપ્ટન તિલક વર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી 6 વિકેટ ગુમાવી 183 રન બનાવ્યા હતા.

| Updated on: Oct 20, 2024 | 12:37 PM
 ભારતએ ટીમે પાકિસ્તાન એ વિરુદ્ધ ઇમર્જિંગ એશિયા કપ 2024માં પહેલી મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 રનથી પોતાને નામ કરી લીધી છે.184 રનનો ટાર્ગેટ પૂર્ણ કરવા મેદાનમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 176 રન જ બનાવી શકી અને ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 રનથી પોતાને નામ કરી લીધી હતી.

1 / 5
ભારતીય ટીમના બોલરે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આ સિવાય ભારતીય ફીલ્ડિંગમાં પણ આ મેચ શાનદાર રહી હતી. ખાસ વાત એ હતી કે, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી આ મેચ છેલ્લી ઓવરમાં પોતાને નામ કરી લીધી હતી.

2 / 5
 ઓમાનમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં બંન્ને ટીમની આ પહેલી મેચ હતી. અને ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ચેમ્પિયન પાકિસ્તાનને હરાવી શાનદાર શરુઆત કરી હતી.

3 / 5
ટીમની જીતનો હિરો સ્ટાર યુવા ફાસ્ટ બોલર અંશુલ કમ્બોઝ હતો. જેમણે 3 વિકેટ લીધી હતી  આ સિવાય અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહની બેટિંગનું મહ્તવનું યોગદાન રહ્યું હતુ.

4 / 5
પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી બીજા બોલ પર તેના કેપ્ટન મોહમ્મદ હેરિસ આઉટ થયો હતો. ત્યારબાદની ઓવરમાં અંશુલે બીજી વિકેટ લીી હતી.રમનદીપે અનોખો કેચ ઝડપ્યો હતો.

5 / 5
Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત

g clip-path="url(#clip0_868_265)">