AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: CSK માટે આજની મેચ ‘કરો કે મરો’, SRH સામે હારતાં જ પ્લેઓફની આશા થઈ જશે ખતમ? જાણો સમીકરણ

IPL 2026માં આજે ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાશે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે CSK માટે આ મેચ અત્યંત નિર્ણાયક બની ગઈ છે. હાલમાં ચેન્નાઈના 12 મેચમાં 12 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. જો આજે CSK હારશે તો શું ચેન્નાઈ માટે ટોપ-4માં પહોંચવાનો રસ્તો બંધ થઈ જશે? ચાલો જાણીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્લેઓફ સમીકરણ.

| Updated on: May 18, 2026 | 4:07 PM
Share
IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું છે. ટીમે 12માંથી 6 મેચ જીતી છે, જ્યારે 6 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે લીગ સ્ટેજમાં ટીમ પાસે માત્ર બે મેચ બાકી રહી છે, જેમાં આજની સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ સૌથી મહત્વપૂર્ણ છે.

1 / 5
જો CSK આજે SRH સામે હારી જાય, તો 13 મેચ પછી ટીમના ફક્ત 12 પોઈન્ટ રહેશે. ત્યારબાદ અંતિમ મુકાબલામાં GT સામે જીત મળે તો પણ ચેન્નાઈ મહત્તમ 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. IPLમાં 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે.

2 / 5
આ પરિસ્થિતિમાં ચેન્નાઈને અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે. ખાસ કરીને નેટ રન રેટ અને અન્ય ટીમોની હાર-જીત CSKનું ભવિષ્ય નક્કી કરશે. તેથી આજની હારથી ચેન્નાઈ લગભગ બહાર થઈ જશે.

3 / 5
બીજી તરફ, જો ચેન્નાઈ આજે જીત મેળવી લે છે તો ટીમના 14 પોઈન્ટ થઈ જશે. ત્યારબાદ ગુજરાત સામેની અંતિમ મેચ જીતવાથી CSK 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે પ્લેઓફ માટે મજબૂત સ્થિતિ ગણાય છે. જોકે, ટીમે નેટ રન રેટ પણ સારો રાખવો જરૂરી રહેશે.

4 / 5
ચેન્નાઈ પોતાની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટે પરાજિત થઈ હતી. એકાના સ્ટેડિયમમાં મળેલી આ હાર પછી ટીમ પર દબાણ વધી ગયું છે. હવે ચાહકોને આશા રહેશે કે ધોનીની ટીમ ઘરઆંગણે જીત મેળવી પ્લેઓફની આશા જીવંત રાખશે. (PC:PTI/X)

5 / 5

Breaking News: કોલકાતા-ગુજરાતની મેચ દરમિયાન બે ખેલાડીઓએ અચાનક છોડ્યું મેદાન, બંને ટીમને મોટો ફટકો

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો

72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો

Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ

ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ

સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO

અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત

સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

g clip-path="url(#clip0_868_265)">