તિરુવનંતપુરમમાં ભારત સામેની બીજી ટી20 મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કરી રહ્યા છે આકરી પ્રેક્ટિસ, જુઓ તસ્વીરો
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારત સામેની બીજી ટી20 મેચ પહેલા તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન જોવા મળ્યા. જ્યાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હળવા મુડમાં જોવા મળી રહ્યા છે.

ભારત સામેની બીજી ટી20 મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા.

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત સામેની T20I સિરિઝની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી એરોન હાર્ડી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો.

આ સાથે જ પ્રેક્ટિસ દરમિયાન ઓસ્ટ્રેલિયાના અન્ય ખેલાડી નાથન એલિસ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડ પણ જોવા મળ્યા.

ભારત સામેની બીજી ટી20 મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભારતને હરાવવા માટે પ્રેક્ટિસ સેશનમાં પરસેવો વહાવી રહ્યા છે. પ્રેક્ટિસ દરમિયાનની કેન રિચર્ડસન અને નાથન એલિસની તસ્વીર પણ સામે આવી છે.

તિરુવનંતપુરમના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઓસ્ટ્રેલિયાનો ખેલાડી કેન રિચાર્ડસન હળવા મુડમાં જોવા મળ્યો હતો.

ભારત સામેની T20I શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડી નાથન એલિસ પણ કેમેરામાં કેદ થયો.
