PSL 2024ની આજે ફાઈનલ મેચ, ભારતમાં માત્ર અહિ જોઈ શકશો લાઈવ મેચ

પીએસએલ 2024ની ફાઈનલ મેચ ઈસ્લામાબાદ યૂનાઈટેડ અને મુલ્તાન સુલ્તાન વચ્ચે રમાશે. મોહમ્મદ રિઝવાનની આગેવાનીમાં મુલ્તાન સુલ્તાંસ દસ મેચમાંથી 7માં જીત સાથે ટોપ પર હતી. ત્યારપછી તેઓએ ક્વોલિફાયર્સમાં પેશાવર ઝાલ્મીને સાત વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો, અને હવે 2021માં એક વખત જીત્યા બાદ તેઓ તેમના બીજા PSL ટાઇટલ માટે પ્રયાસ કરશે.

| Updated on: Mar 18, 2024 | 10:21 AM
રિઝવાનના મુલ્તાન સુલ્તાંસ શાદાબ ખાનની આગેવાની વાળી ઉત્સાહિત ઈસ્લામાબાદ યુનાટેડ સાથે થશે. જે સતત 4 જીત મેળવી ફાઈનલમાં પહોંચી છે. પીએસએલની પહેલી 3 સીઝનમાંથી 2માં જીત મેળવ્યા બાદ, તે 2018 બાદ પહેલીવખત છે, તેમણે ટૂર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે ચાહકોને એક રોમાંચક મેચની આશા છે. તો ચાલો જાણીએ આ મેચ સાથે જોડાયેલી જાણકારીઓ વિશે.

1 / 5
ભારતમાં કોઈ પણ બ્રોડકાસ્ટે પાકિસ્તાન સુપર લીગ 2024ના પ્રસારણ અધિકારો ખરીદ્યા નથી. ત્યારે તમે આ મેચ ભારતમાં ટીવી પર લાઈવ જોઈ શકશો નહિ.ભારતમાં પીએસએલ 2024ની લાઈવ સ્ટ્રીમિંગ ફૈનકોડ પર ઉપલબ્ધ છે. ભારતીય ચાહકો ફૈનકોડ એપ અને વેબસાઈટ પર મુલ્તાન સુલ્તાંસ અને ઈસ્લામાબાદ યુનાઈટેડની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.  અન્ય કોઈ પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળશે નહિ.

2 / 5
 ફૈનકોડ પર પીએસએલ 2024 ફાઈનલ જોવા માટે ચાહકોને સબસ્ક્રિપ્શનની જરુર રહેશે. આખી ટૂર્નામેન્ટ જોવા માટે 149 રુપિયાનો ચાર્જ લાગશે પરંતુહવે માત્ર ફાઈનલ જોવી છે તો, 25 રુપિયાનો ચાર્જ ભરી મેચ જોઈ શકો છો.ફૈનકોડ પર વર્ષનું સબ્સક્રિપ્શન માત્ર 999 રુપિયા છે.

3 / 5
ઈસ્લામાબાદ યુનાઈટેડ : શાદાબ ખાન, નસીમ શાહ, જૉર્ડન કૉક્સ, ઈમાદ વસમી, આઝમ ખાન, ફહીમ અશરફ, એલેક્સ હેલ્સ, કૉલિન મુનરો, રુમ્મન રઈસ, ટાઈમલ મિલ્સ, મૈથ્યુ ફોર્ડ, સલમાન અલી આગા,કાસિમ અકરમ, શહાબ ખાન, હુનૈન શાહ, ઉબેદ શાહ, શમીલ હુસૈન,ટૉમ કુરેન

4 / 5
મુલ્તાન સુલ્તાંનસ : મોહમ્મદ રિઝવાન, ઈફ્તિખાર અહમદ, ડેવિડ વિલી, ખુશદિલ શાહ, ઉસામા મીર, ડેવિડ માલન, અબ્બાસ અફરીદી, રીસ ટૉપુલે, ઈહસાનુલ્લાહ , ફૈસલ અકરમ, રીઝા હેડ્રિક્સ, તૈય્યબ તાહિર , શાહનવાઝ દહાન, મોહમ્મદ અલી, ઉસમાન ખાન, યાસિર ખાન, ક્રિસ જૉર્ડન, આફતાબ ઈબ્રાહિમ

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">