AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રીલાન્સર ભાગ 2, ચમકથી મની હેઇસ્ટ બર્લિન સુધી, આ મહિને આવી રહી છે જોરદાર સિરીઝ

દર મહિનાની જેમ આ મહિને પણ ઘણી શાનદાર વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર આવવાની છે. આ વખતે Netflix, Amazon Prime Video, Sin Live અને Disney Plus Hotstar પર ઘણી વેબ સિરીઝ રિલીઝ થવાની છે. તો ચાલો જાણીએ કઇ સિરીઝ ક્યારે રિલીઝ થવાની છે.

| Updated on: Dec 02, 2023 | 11:53 AM
Share
ડિસેમ્બર મહિનો શરૂ થયો છે. ફેન્સ આ મહિનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આ મહિને ઘણી રસપ્રદ વેબ સિરીઝ OTT પર રિલીઝ થઈ રહી છે. આ સીરીઝમાં તમને એક્શનથી લઈને રોમાન્સ અને એડવેન્ચર બધું જ જોવા મળશે.

1 / 7
ધ ફ્રીલાન્સર 2 :  ‘ધ ફ્રીલાન્સર’ વેબ સિરીઝનો બીજો ભાગ 15 ડિસેમ્બરથી ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થવાનો છે. 'સ્પેશિયલ 26' જેવી હિટ ફિલ્મો બનાવનારા નીરજ પાંડેએ આ સિરીઝનું નિર્માણ કર્યું છે. મોહિત રૈના અને અનુપમ ખેર ઉપરાંત ધ ફ્રીલાન્સર ધ કન્ક્લુઝનમાં કાશ્મીરી પરદેશી, સુશાંત સિંઘ, જોન કોક્કેન, ગૌરી બાલાજી, નવનીત મલિક, મંજીરી ફડનીસ, સારાહ જેન ડાયસ અને બીજા ઘણા કલાકારો છે.

2 / 7
'BTS મોન્યુમેન્ટ: બિયોન્ડ ધ સ્ટાર' - આ સિરીઝે BTSની 10મી વર્ષગાંઠની ઉજવણી કરતી ડોક્યુમેન્ટ્રી સિરીઝ છે. તે 20 ડિસેમ્બરે Disney+Hotstar પર રિલીઝ થશે. આ ડોક્યુમેન્ટરી સિરીઝમાં આઠ એપિસોડ આપેલા હશે. આ સિરીઝના પહેલા બે એપિસોડ 20 નવેમ્બરના રોજ રીલિઝ થયા હતા.

3 / 7
મની હેઇસ્ટ: બર્લિન - બધા લોકોને ગમતી એવી પ્રખ્યાત વેબ સિરીઝ મની હેસ્ટને કોણ ભૂલી શકે? હવે આ સિરીઝના પાત્ર બર્લિન પર વેબ સિરીઝ 'મની હેઇસ્ટઃ બર્લિન' આવી રહી છે. તે 29 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર પ્રસારિત થવા જઈ રહ્યું છે.

4 / 7
ધ ક્રાઉન : Netflix સિરીઝ The Crown નો સેકન્ડ પાર્ટ આવવાનો છે. આ સિઝનમાં ક્વીન એલિઝાબેથ 2 તરીકે ઇમેલ્ડા સ્ટૉન્ટન, પ્રિન્સેસ ડાયના તરીકે એલિઝાબેથ ડેબિકી, પ્રિન્સ વિલિયમ તરીકે એડ મેકવી, પ્રિન્સ હેરી તરીકે લ્યુથર ફોર્ડ, કેટ મિડલટન તરીકે મેગ બેલામી અને જોનાથન પ્રાઇસ દેખાશે. તેનો ભાગ 1 ગયા મહિને 16 નવેમ્બરે આવ્યો હતો.

5 / 7
ચમક : ગિપ્પી ગ્રેવાલ, પરમવીર સિંહ ચીમા, મનોજ પાહવા, મોહિત મલિક, ઈશા તલવાર, મુકેશ છાબરા, પ્રિન્સ કંવલજીત સિંહ, સુવિંદર (વિકી) પાલ અને આકાસા સિંહ મ્યુઝિકલ થ્રિલર વેબ સિરીઝ 'ચમક'માં જોવા મળશે. ચમકની વાર્તા કેનેડાના યુવા કલાકાર કાલાની સ્ટોરીને વર્ણવશે. આ સીરિઝ સોની લિવ પર 7મી ડિસેમ્બરે રિલીઝ થશે.

6 / 7
માય લાઇફ વિથ ધ વોલ્ટર બોયઝ : માય લાઇફ વિથ ધ વોલ્ટર બોયઝ એ કોરિયન ઝોમ્બી હોરર થ્રિલર વેબ સિરીઝ છે. ચાહકોએ તેની પ્રથમ સીઝન પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો અને હવે તેની બીજી સીઝન પણ આવી ગઈ છે. તે 7 ડિસેમ્બરે Netflix પર રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે આ 15 વર્ષના જેકી હોવર્ડની સ્ટોરીને બતાવવામાં આવી છે. જેણે એક દુ:ખદ અકસ્માતમાં પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો હોય છે.

7 / 7
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">