AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોલિવૂડ

હોલિવૂડ

હોલિવૂડ એ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ફિલ્મ ઉદ્યોગનું નામ છે. જેવી રીતે ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડથી ઓળખાય છે, તેવી રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો ફિલ્મ ઉદ્યોગ હોલિવૂડથી ઓળખાય છે. તેનું નામ કેલિફોર્નિયાના લોસ એન્જલસ જિલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જ્યાં ઘણા ફિલ્મ સ્ટુડિયો આવેલા છે.

19મી સદીમાં થોમસ આલ્વા એડિસને કાઈનેટોસ્કોપની શોધ કરી અને તેની પેટન્ટની મદદથી તેણે ફિલ્મ નિર્માતાઓ પાસેથી મોટી ફી માંગી હતી. આનાથી બચવા માટે ઘણી ફિલ્મ કંપનીઓ આવી અને કેલિફોર્નિયાના હોલીવુડ જિલ્લામાં પોતાની સ્થાપના કરી હતી.

આજકાલ મોટાભાગનો ફિલ્મ ઉદ્યોગ નજીકના બુર્બૈંક અને વેસ્ટસાઇડમાં સ્થળાંતરિત થઈ ગયો છે, પરંતુ હજી પણ ઘણું કામ હોલીવુડમાંથી થાય છે.
હોલીવુડના સૌથી પ્રસિદ્ધ પુરસ્કારો એકેડેમી એવોર્ડ છે, જેને ઓસ્કાર એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા હોલિવૂડમાં કામ કરે છે. ઈરફાન ખાન, પ્રિયંકા ચોપરા, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અમરીશ પુરી, રણદીપ હુડ્ડા, ઓમ પુરી, દીપિકા પાદુકોણ, નસીરુદ્દીન શાહ હોલિવૂડમાં કામ કરી ચૂક્યા છે. આવતા ભવિષ્યમાં પણ ઘણા સેલેબ્સ હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવે તો નવાઈ નહીં.

Read More

OTT Releases This Week: 12 થી 16 ઓક્ટોબર દરમિયાન OTT પર રિલીઝ થશે આ ફિલ્મો અને સીરિઝ

ઓટીટી (OTT) પર આ અઠવાડિયે શાનદાર ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો અને સીરિઝ તમે વીકએન્ડમાં ઘરે બેસી પરિવાર સાથે તેમજ ફ્રેન્ડ સાથે જોઈ શકો છો.

અભિનેતાએ 15 મિનિટ સુધી શ્વાસ રોકી રાખ્યો, 20 મિનિટ સુધી આંખ પટપટાવી નહી, જુઓ વીડિયો

વિદ્યુત જામવાલે (Vidyut Jammwal )મુંબઈમાં "સ્ટ્રીટ ફાઇટર" કાર્યક્રમમાં 15 મિનિટના શ્વાસ રોકી રાખવાના યોગ સાધનાનું પ્રદર્શન કર્યું. તેમણે યુવાનોને ધીરજ રાખવાની સલાહ આપી છે.

‘પહેલા તો બાપ જ આવશે!’ બોક્સ ઓફિસ પર ઈતિહાસની સૌથી મોટી ટક્કર, ‘એવેન્જર્સ’ અને ‘ડ્યુન 3’ સામે લડશે SRK ની ‘King’

ડિસેમ્બર 2026માં બોક્સ ઓફિસ પર ઈતિહાસની સૌથી મોટી ટક્કર જોવા મળવાની છે, જ્યાં શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' અને હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એવેન્જર્સ: ડૂમ્સડે' સામસામે આવી રહી છે. ફિલ્મ લંબાશે તેવી અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા SRK એ સ્પષ્ટ કરી દીધું છે કે, 'King' નક્કી કરેલી તારીખે જ રિલીઝ થશે. એક સવાલ-જવાબ સેશન દરમિયાન કિંગ ખાને પોતાના સ્વૈગ અંદાજમાં જ કહી દીધું કે, 'પહેલા તો બાપ જ આવશે બેટા...'

64 વર્ષનો ટોમ ક્રૂઝ બોલિવુડની 49 વર્ષની અભિનેત્રી પર ફિદા થયો, મોકલે છે Video

બોલિવુડ અભિનેત્રીએ રિયાલિટી શો ધ ટ્રેટર્સ સીઝન 2માં દાવો કર્યો કે, હોલિવુડ સ્ટાર ટોમ ક્રૂઝને તેના પર ક્રશ છે. આ ખુલાસાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેને સાંભળી ચાહકો પણ ચોંકી ગયા છે.

અભિનેત્રી 16 વર્ષ પછી બની ટ્રાન્સજેન્ડર મેન, સર્જરી પછી બદલાયો લુક, જુઓ ફોટો

આજકાલ જેન્ડર ચેન્જ કરવું એક સામાન્ય વાત બની ગઈ છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ઓડિસીમાં જોવા મળતો અભિનેતા પહેલા એક મહિલા હતો. હવે તે મહિલામાંથી પુરુષ બન્યો છે. તો ચાલો જાણીએ આ અભિનેતા કોણ છે.

43 વર્ષનો ધનુષ 230 કરોડની પ્રોપર્ટીનો માલિક, 150 કરોડના આલિશાન ઘર જુઓ ફોટો

સાઉથ સુપરસ્ટાર ધનુષ 28 જુલાઈના રોજ પોતાનો 43મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તો આજે આપણે સાઉથથી લઈ બોલિવુડ અને હોલિવુડમાં પોતાનું નામ કમાનાર ધનુષની સંપત્તિ અને નેટવર્થ તેમજ આલીશાન ઘર વિશે જાણીશું.

Breaking News : 6 વર્ષ પહેલા 90 કિલોનો કુતરો સિંગરના હાઉસકીપરને કરડ્યો, કોર્ટે 124 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો

હોલિવુડના સ્ટાર ક્રિસ બ્રાઉન પર પોતાના હાઉસકીપરને 124 કરોડ રુપિયા આપવા પડશે. અંદાજે 6 વર્ષ પહેલા તેના પાલતું કુતરાએ હાઉસકીપરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો.

Breaking News : ટ્રેવિસ કેલ્સના લગ્નમાં પાણીની જેમ વહેશે પૈસા, લગ્ન પહેલાં જ કડક નિયમો

અમેરિકી સિંગર ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સની લગ્નની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને મેડિસન સ્ક્વાયર ગાર્ડનમાં 3 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં 189.52 કરોડનો ખર્ચો થશે.

Miley Cyrus : માઈલી સાયરસ હવે હોલીવુડમાં અમર ! ‘હોલીવુડ વોક ઓફ ફેમ’ શું છે?, દિપિકા પાદુકોણનું પણ નામ છે સામેલ

ડિઝનીની "હેના મોન્ટાના" ઉર્ફે માઇલી સાયરસ, હવે હોલીવુડના રસ્તાઓ પર અમર થઈ ગઈ છે. તેને હોલીવુડ વોક ઓફ ફેમમાં સ્ટાર આપવામાં આવ્યો છે. પણ બોસ, આ VIP ફૂટપાથ છે જ્યાં ખ્યાતિ ફક્ત એક હિટ ગીત ગાઈને મળતી નથી. ત્યાં તમારું નામ અંકિત કરવા માટે લગભગ 8 મિલિયન રૂપિયાની ફી અને દાયકાઓની મહેનત લાગે છે!

Breaking News : કાન્સ 2026માં એન્ટ્રીના નિયમો બદલાયા, હવે તમારે રેડ કાર્પેટ પર ચાલવા માટે આ નિયમોનું પાલન કરવું પડશે

Cannes Film Festival 2026 : કાન્સ ફેસ્ટિવલ આ વખતે ફિલ્મોથી વધારે પોતાના નવા ડ્રેસ કોર્ડને લઈ ચર્ચામાં છે. ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝેશને રેડ કાર્પેટ પર ચાલવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. હવે કાન્સમાં એન્ટ્રી માટે સ્ટારે આ કડક નિયમ ફોલો કરવા પડશે.

Breaking News : Instagramના સીઇઓ ભારતીય બ્રાન્ડના કપડાં પહેરીને Met Galaમાં પહોંચ્યા

મેટ ગાલા 2026ની ઈવેન્ટમાં આ વખતે અનેક મોટા સ્ટારે એન્ટ્રી કરી છે. તેમજ પોતાની ફેશનથી ચાહકોનું દિલ જીત્યું છે. આ વચ્ચે ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીનો મેટ ગાલા લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે ભારતીય બ્રાન્ડના કપડાં પહેર્યા હતા.

ચમચી, વાટકા અને ગ્લાસનો માસ્ક પહેરી Met Gala 2026માં પહોંચી 1 લાખ કરોડની માલિક, જુઓ ફોટો

Met Gala 2026: દર વર્ષે મેટગાલામાં અનેક ભારતીય સ્ટાર પોતાનો જાદુ દેખાડે છે. કરોડપતિ બિઝનેસવુમને મેટ ગાલા 2026માં ડેબ્યુ કર્યું છે. તેનો મેટ ગાલાનો લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : દાદીની સાડીમાંથી બનાવેલું ગાઉન પહેરી મેટ ગાલામાં પહોંચી રાજકુમારી, રાજકુમારે 600 કલાકે તૈયાર થયેલો કોટ પહેર્યો

મેટ ગાલા 2026માં જયપુરની રાજકુમારી ગૌરવી કુમારી અને મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે પોતાની રોયલ એન્ટ્રીથી બધાને ચોંકાવી દીધા છે મહારનીએ દાદીની સાડીમાંથી બનેલું ગાઉન પહેર્યું છે.

અંબાણી પરિવારની મહેમાન રિહાના છે ખુબ પૈસાદાર, 100 કરોડનું ઘર, 2 કરોડનો પહેરે છે ડ્રેસ

જ્યારે લક્ઝરીની વાત આવે છે, ત્યારે ફેમસ આંતરરાષ્ટ્રીય સિંગર અને બિઝનેસવુમન રીહાન્ના બધાને પાછળ છોડી દે છે. રિહાનાની પાસે ડાયમંડ જ્વેલરીનું શાનદાર કલેક્શન છે. તેના કપડા પણ ડાયમંડના હોય છે.

શું ઓસ્કાર ટ્રોફી વેચી શકાય છે ? જાણો તેની પાછળની રસપ્રદ કહાની

ઓસ્કાર ટ્રોફી માત્ર એક એવોર્ડ નહીં પરંતુ પ્રતિષ્ઠા અને સિદ્ધિનું પ્રતિક છે, જેના વેચાણ પર કડક નિયમો લાગુ છે અને આ નિયમો તેની કિંમત અને મહત્વને જાળવવા માટે બનાવવામાં આવ્યા છે.

ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">