આશુતોષ રાણા પરિવાર, એક એવો અભિનેતા જે અનેક ફિલ્મોમાં હિરો પર ભારે પડ્યો છે, તેને વિલનના પાત્રમાં ચાહકો ખુબ પસંદ કરે છે
અભિનેતા, નિર્માતા, હોસ્ટ, લેખક અને મહાન કલાકાર આશુતોષ રાણાનો જન્મ 10 નવેમ્બર 1967ના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો. આશુતોષ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ મરાઠી, તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. આશુતોષ તેની લાઈફ પાર્ટનર અને પ્રખ્યાત અભિનેત્રી-હોસ્ટ રેણુકા શહાણે સાથે સુખી જીવન જીવી રહ્યો છે. તેમને બે પુત્રો શૌર્યમન રાણા અને સત્યેન્દ્ર રાણા છે.
Most Read Stories