વિદેશમાં રહીને પણ સંસ્કૃતિને ભૂલી નથી દેશી ગર્લ, પ્રિયંકા ચોપરાએ હોલિવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ પર લખ્યું ઓમ

પ્રિયંકા ચોપરા વિદેશમાં રહીને પણ જે પણ કોઈ શુભ કામ કરે છે ત્યારે સૌથી પહેલા પુજા અર્ચના જરુર કરે છે. હાલમાં અભિનેત્રીએ હોલિવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઓમ લખી ભગવાનના આશીર્વાદ લીધા હતા.

| Updated on: Jun 03, 2024 | 1:11 PM
પ્રિયંકા ચોપરા હાલમાં અમેરિકામાં રહી પોતાના કરિયર પર ધ્યાન આપી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાની અપકમિંગ ફિલ્મ ધ બ્લક સાઈન કરી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મની સ્ક્રિપ્ટનો એક ફોટો શેર કર્યો છે.

1 / 5
જેમાં જોયા બાદ સોશિલ મીડિયા પર ચાહકો અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. આ સ્ક્રિપ્ટ પર ફિલ્મના નામ ઉપર અભિનેત્રીએ ઓમ લખ્યું છે. પ્રિયંકા વિદેશમાં રહ્યા બાદ પણ દેશ અને કલ્ચર સાથે જોડાયેલી છે.

2 / 5
પ્રિયંકા ચોપરા વિદેશમાં રહીને પણ દરેક તહેવારની ધામધુમથી ઉજવણી કરે છે. દિવાળીનો તહેવાર હોય કે હોળીનો તે પોતાના વિદેશમાં રહેલા પરિવાર સાથે સેલિબ્રેટ કરતી જોવા મળે છે. તેની સાથે તેનો પતિ પણ તેને સપોર્ટ કરતો જોવા મળે છે. નિક જોનસ પત્નિ સાથે પુજા કરતો પણ જોવા મળતો હોય છે.

3 / 5
અભિનેત્રી પ્રિયંકા ચોપરાના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ધ બ્લક માટે ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. સુત્રોનું માનીએ તો પ્રિયંકા ચોપરા હાલમાં આ ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં છે. આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

4 / 5
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા પતિ નિક અને દિકરી માલતીની સાથે હોળીના તહેવારમાં પણ ભારત આવી હતી અને અભિનેત્રી અયોધ્યામાં રામ લલાના દર્શન કર્યા હતા. હાલમાં પ્રિયંકા પોતાના હોલિવુડ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

5 / 5

Latest News Updates

Follow Us:
10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ

હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જુઓ

વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ

આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

રેલવેમાં નોકરીના બહાને મહિલાએ બે યુવાનોને ચૂનો ચોપડ્યો

ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?

બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત

માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના

ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ

શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ

g clip-path="url(#clip0_868_265)">