Rihanna Car Collection: રિહાનાનું કાર કલેક્શન જોઈને થઈ જશો હેરાન, 25-50 લાખ નહીં પરંતુ કરોડોની કિંમતની કાર છે સામેલ

રિહાના હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં છે, જ્યારથી તેને અનંત અંબાણીના ફંક્શનમાં પરફોર્મ કર્યું છે ત્યારથી તે દરેક જગ્યાએ ફેમસ થઈ ગઈ છે. રિહાના માત્ર સિંગિંગમાં જ નહીં પણ કાર્સમાં પણ સુપરસ્ટાર બની છે, તેની પાસે કરોડોની કિંમતની કારનું કલેક્શન છે.

| Updated on: Mar 20, 2024 | 3:11 PM
રિહાનાના ગેરેજમાં ઘણી કાર પાર્ક કરેલી છે, તેમાંથી એક મર્સિડીઝ SLR McLaren Stirling Moss છે, આ કારની કિંમત $1.2 મિલિયન (8 કરોડ 66 લાખ 88 હજાર રૂપિયા) છે.

1 / 5
આ સિવાય તેની પાસે Maybach 57 S છે. જે દુનિયાની લક્ઝરી કારોમાંની એક છે, તેની કિંમત $417,402 (લગભગ 3 કરોડથી વધુ) છે.

2 / 5
Rolls-Royce Cullinan કારમાં રિહાના ઘણી વખત જોવા મળી છે, આ કારની કિંમત છે $348,500 (લગભગ 2,88,40,797 રૂપિયા) છે.

3 / 5
રિહાના પાસે Ferrari 458 Italia કાર પણ છે. આ ક્લાસી કારની કિંમત $229,832 (લગભગ 1,90,20,195 રૂપિયા) છે.

4 / 5
આ કાર્સ સિવાય રિહાના પાસે પોર્શે Porsche 911 Turbo S,  Mercedes G Wagon, Mercedes-Benz S Class, Jeep Wrangler અને Cadillac Escalade સામેલ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO

ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

g clip-path="url(#clip0_868_265)">