AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બહેન રહી ચૂકી છે બિગ બોસનો ભાગ, વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકનો આવો છે પરિવાર

અમૃતસર પંજાબનો રહેવાસી શેહબાઝને ફિટનેસ ફ્રીક કહેવામાં આવે છે અને તે પોતાના શરીરને ફિટ રાખવા માટે દરરોજ વર્કઆઉટ પણ કરે છે.શેહબાઝ બદેશા કોણ છે? તેના પરિવારમાં કોણ છે, ચાલો જાણીએ.

| Updated on: Sep 23, 2025 | 9:37 AM
Share
કોણ છે શેહબાઝ બદેશા? શહેનાઝ ગિલના ભાઈ હોવા ઉપરાંત, શેહબાઝ બદેશા એક યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર, સિંગર અને અભિનેતા પણ છે.આજે આપણે શહેબાઝ બદેશાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 11
શેહબાઝ બદેશાનો જન્મ 19 મે 1991ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તે એક પંજાબી પરિવારમાંથી આવે છે.

2 / 11
શેહબાઝે બિગ બોસમાં વાઈલ્ડકાર્ડ એન્ટ્રી કરતા ચાહકોમાં ફેવરિટ બન્યો છે.

3 / 11
સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ' ની 19મી સીઝન શરૂ થઈ ચૂકી છે. શેહબાઝ બદેશા પણ બિગ બોસની 19મી સીઝનનો ભાગ બન્યો છે.  શાહબાઝએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે.

4 / 11
શેહબાઝ બદેશા બિગ બોસ 13ના ફેમસ સ્પર્ધક શહેનાઝ ગિલનો નાનો ભાઈ છે. શેહબાઝ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ ખૂબ જ લોકપ્રિય છે. પંજાબના અમૃતસરમાં જન્મેલા શાહબાઝ ફિટનેસ ફ્રીક છે. તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તેણે અત્યાર સુધીમાં ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

5 / 11
શેહબાઝના પિતા સંતોખ સિંહ ગિલ એક રાજકારણી છે. જ્યારે તેમની માતા પરમિંદર કૌર ગૃહિણી છે. શેહબાઝ ઘણી વખત તેમની બહેન શહનાઝ સાથે જોવા મળ્યા છે.

6 / 11
શેહબાઝના ઇન્સ્ટાગ્રામ પર પણ તેમના ફોલોઅર્સ ખૂબ જ મોટી સંખ્યામાં છે. શેહબાઝને ઇન્સ્ટાગ્રામ પર 9 લાખ 60 હજાર લોકો ફોલો કરે છે.

7 / 11
તમને જણાવી દઈએ કે, શાહબાઝ બદેશા બિગ બોસ 13માં પણ જોવા મળી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે તે તેની બહેન શહેનાઝ ગિલને સપોર્ટ કરવા માટે શોમાં આવ્યો હતો.

8 / 11
બિગ બોસ 19માં શહેબાઝે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. હવે જોવાનું રહેશે કે, તે તેની બહેનની જેમ શોમાં ધમાલ મચાવી શકશે કે પોતાની ઓળખ બનાવી શકશે.

9 / 11
શેહબાઝ ઇન્સ્ટાગ્રામ પર મુસાફરી, ફિટનેસ અને વાયરલ વીડિયો બનાવવા માટે પ્રખ્યાત છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો મજબૂત ચાહક વર્ગ બનાવીને રાખ્યો છે.

10 / 11
શેહબાઝ લગભગ દરેક ઈવેન્ટમાં શહેનાઝ સાથે જોવા મળે છે. શહેનાઝના કારણે, શેહબાઝ તેની કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યો છે.શહેનાઝ ગિલ પણ બિગ બોસ બાદ ખુબ ફેમસ થઈ છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video

ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી

Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">