Jr NTR Family Tree : સાઉથના સેલિબ્રિટી પરિવાર તેમજ શક્તિશાળી પોલિટિકસના પરિવાર વિશે જાણો, ચંદ્રબાબુ નાયડુ સાથે છે ખાસ કનેક્શન

સાઉથ ફિલ્મ સ્ટાર જુનિયર એનટીઆર (Jr NTR )નું જીવન કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી. ફિલ્મ સ્ટાર જુનિયર એનટીઆરને તેમના દાદા એનટીઆર રામારાવનો પ્રેમ ઘણી મુશ્કેલીથી મળ્યો. જાણો અભિનેતાના પરિવાર વિશે.

| Updated on: May 20, 2024 | 11:19 AM
સાઉથ સુપર સ્ટાર જુનિયર એનટીઆરએ તેમની પ્રતિભાથી ભારતીય સિનેમામાં તેમનું સ્થાન મજબૂત કર્યું છે. બાળ કલાકાર તરીકેના તેમના શરૂઆતના વર્ષોથી લઈને તેલુગુ ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા સ્ટાર્સમાંના એક તરીકે ઉભરી આવવા સુધી, NTR સફર જબરદસ્ત રહી છે. તેમના ઉત્કૃષ્ટ અભિનય , કૌશલ્ય અને તેના વ્યવસાય પ્રત્યેના અતૂટ સમર્પણને લીધે, તેન ઘણા ચાહકો છે. તેમજ ફિલ્મોમાં કમાલ કરીને NTRએ ઘણા પુરસ્કારો જીત્યા છે.

1 / 9
તારક (જુનિયર એનટીઆર) તેમના પિતા અને દાદાના કારણે બાળપણથી જ ફિલ્મી દુનિયાથી વાકેફ હતા. તેણે બાળપણમાં જ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. રામાયણમાં ભજવેલ રામની ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.તારકની પ્રતિભા જોઈને એનટી રામારાવને લાગ્યું કે તેઓ તેમના વારસાને સારી રીતે સંભાળી શકશે. જેના કારણે એનટી રામારાવે પુત્ર નંદમુરી હરિકૃષ્ણના ચાર સંતાનોમાં તારકાનું નામ આપ્યું હતું. જે બાદ તેને તેના દાદાનું નામ જુનિયર એનટીઆર મળ્યું.

2 / 9
જુનિયર એનટીઆર આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીઢ તેલુગુ સિનેમા અભિનેતા એનટી રામારાવના પૌત્ર છે. તેમના પિતા એનટી રામારાવના પુત્ર નંદમુરી હરિકૃષ્ણા હતા. નંદામુરી હરિકૃષ્ણના પ્રથમ લગ્ન લક્ષ્મી નંદમુરી સાથે થયા હતા. એ એરેન્જ મેરેજ હતા. ત્યારબાદ બીજા લગ્ન શાલિની નંદામુરી સાથે કર્યા હતા. તેના પુત્રનું નામ જૂનિયર એનટી રાવ છે.

3 / 9
વર્ષ 1942માં 20 વર્ષની ઉંમરે, એનટી રામા રાવે તેમના મામાની પુત્રી બસવ તારકમ સાથે લગ્ન કર્યા. બંનેને 8 પુત્ર અને ચાર પુત્રી છે. એનટીઆરની પત્નીનું વર્ષ 1985માં અવસાન થયું અને તેણે 70 વર્ષની ઉંમરે તેલુગુ લેખિકા લક્ષ્મી પાર્વતી સાથે વર્ષ 1993માં લગ્ન કર્યા ,એવું કહેવાય છે કે એનટી રામારાવના પરિવારે ક્યારેય તેમની બીજી પત્નીને પરિવારમાં સ્થાન આપ્યું ન હતું અને ન તો તેમને પરિવારનો સભ્ય માન્યા હતા.

4 / 9
જુનિયર એનટીઆર આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીઢ તેલુગુ સિનેમા અભિનેતા એનટી રામારાવના પૌત્ર છે. તેમના પિતા એનટી રામારાવના પુત્ર નંદમુરી હરિકૃષ્ણા હતા. નંદામુરી હરિકૃષ્ણના પ્રથમ લગ્ન લક્ષ્મી નંદમુરી સાથે થયા હતા. એ એરેન્જ મેરેજ હતા. ત્યારબાદ બીજી લગ્ન શાલિની નંદામુરી સાથે કર્યા હતા. તેના પુત્રનું નામ જૂનિયર એનટી રાવ છે.

5 / 9
બહુ ઓછા લોકો જાણે છે કે જુનિયર એનટીઆરનું અસલી નામ તારક છે. આ નામ તેના માતાપિતા દ્વારા આપવામાં આવ્યું હતું. તારકના જન્મના થોડા વર્ષો પછી, તેમના દાદાએ તેમના પિતા અને તેમની માતાના લગ્ન સ્વીકાર્યા.

6 / 9
તારક બાળપણથી જ ખૂબ જ પ્રતિભાશાળી હતા. તે પોતાના જુસ્સાને કારણે પરિવારનો પ્રિય બની ગયો. એવું કહેવાય છે કે તેમના દાદાએ બાળપણમાં જ તારકની અંદર એક મહાન અભિનેતા જોયો હતો.

7 / 9
આ જ કારણ છે કે જુનિયર એનટીઆરના લગ્ન ઉદ્યોગના સૌથી ચર્ચિત અને સૌથી મોટા લગ્ન હતા. નંદામુરી પરિવારે તેમના લગ્નમાં કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ્યા હતા. જુનિયર એનટીઆરએ લક્ષ્મી પ્રણતિ સાથે 5 મે 2011ના રોજ લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર, ભવ્ય લગ્નનું કુલ બજેટ 100 કરોડ રૂપિયા હતું.  જૂનિયર એનટીઆરને 2  પુત્ર છે તેનું નામ ભાર્ગવ રામ અને અભય છે.

8 / 9
 તેમના કેટલાક પુત્રોએ ફિલ્મજગતમાં પગ મૂક્યો. એક પુત્રી રાજકારણી છે, જ્યારે બીજી પુત્રી ભુવનેશ્વરીના લગ્ન આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુ સાથે થયા છે.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">