AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2026: હરાજી બાદ મુંબઈ ઈન્ડિયન્સની નવી ‘પલટન’ તૈયાર, જુઓ ખેલાડીઓની સંપૂર્ણ યાદી

અબુ ધાબીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજી પછી, નવી સીઝન માટે મુંબઈ ઇન્ડિયન્સની સંપૂર્ણ ટીમ શું છે તે જાણો. હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં કયા ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો હતો?

| Updated on: Dec 16, 2025 | 10:00 PM
Share
મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL માં સૌથી સફળ અને પ્રભાવશાળી ટીમોમાંની એક છે. તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે પાંચ-પાંચ ટાઇટલ જીતવાનો રેકોર્ડ  છે. ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020 માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટ્રોફી જીતી હતી.

1 / 5
ટીમની શક્તિશાળી બેટિંગ લાઇનઅપ, જસપ્રીત બુમરાહ જેવા મેચ વિજેતા બોલરો અને મજબૂત ટીમ સંસ્કૃતિએ MI ને દરેક સિઝનમાં સ્પર્ધાત્મક રાખ્યું છે.

2 / 5
MI એ તેની સંપૂર્ણ મુખ્ય ટીમ જાળવી રાખી છે. હવે, તેઓ વિજેતા સંયોજન બનાવવા માટે ફક્ત પાંચ ખેલાડીઓ મેળવવાના ઇરાદા સાથે હરાજીમાં પ્રવેશ કરશે.

3 / 5
માત્ર 1 કરોડમાં ડી કોક MI માં સામેલ, મુંબઈ ઇન્ડિયન્સે મોટી બાજી મારી, આફિકાના સૌથી સફળ બેટ્સમેનન એ સાવ સસ્તામાં બેઝ પ્રાઈસ માત્ર 1 કરોડમાં MI માં સામેલ કર્યો.

4 / 5
ક્વિન્ટન ડી કોક – 1 કરોડ, દાનિશ માલેવર – 30 લાખ, મોહમ્મદ ઇઝહાર – 30 લાખ, અથર્વ અંકોલેકર – 30 લાખ, મયંક રાવત – 30 લાખ આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં આટલા ખેલાડીની હરાજી થઈ છે.

5 / 5

આ પણ વાંચો - IPL Auction 2026: હરાજી બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ થઈ તૈયાર, જુઓ પ્લેયર્સની સંપૂર્ણ યાદી

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

g clip-path="url(#clip0_868_265)">