AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ થઈ સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત

સોનાનો ભાવ ઘટીને ₹1,34,000 પ્રતિ 10 ગ્રામ થયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ નબળા વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા નફા-બુકિંગ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $4,277.42 પ્રતિ ઔંસ છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

| Updated on: Dec 17, 2025 | 8:14 AM
Share
17 ડિસેમ્બરની સવારે દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,34,000 પ્રતિ 10 ગ્રામ થયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ નબળા વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા નફા-બુકિંગ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $4,277.42 પ્રતિ ઔંસ છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

1 / 7
દિલ્હીમાં 17 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,35,540 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,24,260 રૂપિયા પર છે. ત્યારે આજે સોનાના ભાવમાં 1500 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,740 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,33,850 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,22,740 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,900 પર પહોંચી ગયો છે.

4 / 7
સોનાની જેમ, બુધવારે સવારે ચાંદીમાં પણ ઘટાડો થયો. ભાવ ઘટીને ₹199,000 પ્રતિ કિલોગ્રામ થયો છે. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $63.02 પ્રતિ ઔંસ થયો છે. દેશની અંદર સોના અને ચાંદીના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">