AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2026: આ ખેલાડી ફક્ત 4 મેચ રમશે, છતાં ઓક્શનમાં કરોડોમાં વેચાયો, આ ટીમનો મોટો નિર્ણય

ગયા સિઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમનાર ખેલાડી IPL 2026 મોટી કિંમતે વેચ્યો હતો. ખાસ વાત એ છે કે આ ખેલાડીએ પહેલા જ જાહેર કરી દીધું હતું કે તે IPL 2026 માં માત્ર 4 મેચ જ રમશે, તેમ છતાં આ ફ્રેન્ચાઈઝીએ તેને મોટી રકમ આપી ખરીદ્યો હતો.

| Updated on: Dec 16, 2025 | 10:29 PM
Share
ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન જોશ ઇંગ્લિસને IPL 2026 ની હરાજીમાં મોટી રકમ મળી છે. ઇંગ્લિસને લખનૌ સુપરજાયન્ટ્સે ₹8.6 કરોડમાં ખરીદ્યો હતો.

1 / 5
જોશ ઇંગ્લિસની પ્રતિભાને ધ્યાનમાં રાખીને આ કિંમત કદાચ ઊંચી ન હોય, પરંતુ અહીં મુખ્ય મુદ્દો એ છે કે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર IPL 2026 માં ફક્ત ચાર મેચ માટે જ ઉપલબ્ધ રહેશે. તેમ છતાં, તેને આટલી ઊંચી કિંમત મળી છે.

2 / 5
જોશ ઇંગ્લિસ IPL 2026 દરમિયાન લગ્ન કરી રહ્યો છે. તેણે હરાજી પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે ફક્ત ચાર મેચ રમશે. તેમ છતાં, લખનૌએ તેમના પર મોટો દાવ લગાવ્યો.

3 / 5
જોશ ઇંગ્લિસને ખરીદવા માટે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે જોરદાર મુકાબલો થયો. હૈદરાબાદે તેના માટે 8.4 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી, પરંતુ લખનૌએ આખરે જીત મેળવી.

4 / 5
જોશ ઇંગ્લિસે IPL 2025માં 11 મેચમાં 30.88 ની સરેરાશથી 278 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 160 થી વધુ હતો. તે ટોપ ઓર્ડરથી લઈને નંબર 6 સુધી ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. (PC:PTI)

5 / 5

IPL 2026 સિઝન પહેલા ખેલાડીઓ પર લાગી બોલી. મીની ઓક્શનમાં યુવા ખેલાડીઓનો દબદબો રહ્યો. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">