Patan : રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ, જુઓ Video
પાટણ જિલ્લાના રાધનપુરમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં એક શોપિંગ સેન્ટર આગની ચપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. આગ એટલી ભયાનક લાગી કે દુર દુર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આસપાસનો લોગોએ તરત જ આગ વિશે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

પાટણ જિલ્લાના રાધનપુરમાં હાઈવે પર આવેલા ખાનગી શોપિંગ સેન્ટરમાં આ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગમાં શોપિંગ સેન્ટરમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ