AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026ના ઓક્શનનો સૌથી મોંઘા વિદેશી ખેલાડીનો પરિવાર જુઓ

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને IPL 2026ના ઓક્શનમાં ઇતિહાસ રચ્યો છે. ગ્રીન IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે ઓક્શનમાં ઉતરેલા ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે 25.20 કરોડમાં ખરીદ્યો છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Dec 16, 2025 | 6:50 PM
Share
 કેમેરોન ગ્રીનના માટે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે બોલી લગાવી હતી, જે અંતે KKR પાસે ગઈ હતી. 25.20 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે,

1 / 11
તમને જણાવી દઈએ કે,ગ્રીને IPL ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી હોવાનો પોતાના દેશના મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો હતો. સ્ટાર્કને 24.75 કરોડમાં KKRની 2024 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ રીતે, KKRએ સૌથી મોંઘા વિદેશી ખેલાડી હોવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.

2 / 11
કેમેરોન ગ્રીન અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી ચૂક્યો છે. KKR લીગમાં તેની ત્રીજી ટીમ હશે. મુંબઈએ હાર્દિક પંડ્યાના બદલામાં ગ્રીનને RCB સાથે ટ્રેડ કર્યો હતો.

3 / 11
IPLના નિયમો અનુસાર જો કોઈ ફ્રેન્ચાઇઝ વિદેશી ખેલાડી માટે 20 કરોડ રૂપિયાની બોલી લગાવે છે, તો તેને ફક્ત 18 કરોડ રૂપિયા મળશે, બાકીના 2 કરોડ રૂપિયા BCCI ખેલાડીઓના વેલ્ફેર ભંડોળમાં જશે.કેમેરોન ગ્રીનના બાકીના  7.20 કરોડ BCCIના વેલ્ફેર ફંડમાં જશે.

4 / 11
કેમેરોન ડોનાલ્ડ ગ્રીનનો જન્મ 3 જૂન 1999ના રોજઓસ્ટ્રેલિયામાં થયો છે. તે એક ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઓસ્ટ્રેલિયા તરફથી રમતના ત્રણેય ફોર્મેટમાં રમે છે.

5 / 11
જમણા હાથનો બેટિંગ ઓલરાઉન્ડર જે જમણા હાથે ફાસ્ટ-મીડિયમ બોલિંગ કરે છે, ગ્રીન સ્થાનિક ક્રિકેટમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા તરફથી રમે છે.

6 / 11
ગ્રીન 2023 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2023 આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ રહી ચૂક્યો છે.જન્મ પહેલાં ગ્રીનને ક્રોનિક કિડની રોગ હોવાનું નિદાન થયું હતું.

7 / 11
 કેમેરોન ગ્રીન10 વર્ષની ઉંમરે 2009-10 સીઝનમાં અંડર 13s લીગમાં રમવાનું શરૂ કર્યું હતું, તેમણે 16 વર્ષની ઉંમરે WACA ફર્સ્ટ ગ્રેડમાં ડેબ્યૂ કર્યું હતું.

8 / 11
 ગ્રીને 2016/17 શેફિલ્ડ શીલ્ડ સીઝન પહેલા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન (WACA) સાથે એક  કરાર મેળવ્યો હતો,

9 / 11
ગ્રીને 2016/17 શેફિલ્ડ શીલ્ડ સીઝન પહેલા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન (WACA) સાથે એક  કરાર મેળવ્યો હતો, જેનું મુખ્ય કારણ અંડર 19s નેશનલ લીગમાં આઠ મેચમાં ઇનિંગ દીઠ સરેરાશ 82 રન અને 20 વિકેટ લેવાનું હતું.

10 / 11
 કેમેરોન ગ્રીને ઓસ્ટ્રેલિયા માટે 32  ટેસ્ટ, 31 વનડે અને 21 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં ગ્રીને 1,565 રન બનાવ્યા છે અને 35 વિકેટ લીધી છે. વનડેમાં તેણે 782 રન બનાવ્યા છે અને 20 વિકેટ લીધી છે. ટી20માં તેણે 521 રન બનાવ્યા છે અને 12 વિકેટ લીધી છે. કેમેરોન ગ્રીનની મંગેતર એમિલી રેડવુડ છે, જે એક ન્યુટ્રિશનિસ્ટ અને પીએચડી વિદ્યાર્થી છે, બંનેની સગાઈ ફેબ્રુઆરી 2025માં થઈ હતી,

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">