‘મેરી ભાભી’ ફેમ ઈશા કંસારાએ સંગીતકાર સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે પ્રભૂતામાં પગલા પાડ્યા, જુઓ તસવીરો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Meera Kansagara

Updated on: Dec 04, 2022 | 11:33 AM

Isha Kansara : 'મેરી ભાભી' અભિનેત્રી ઈશા કંસારાએ સંગીતકાર સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે લગ્નના સાત ફેરા લીધા છે. આ ખાસ અવસર પર તેના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.

Entertainment industriesમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારાએ સંગીતકાર સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે લગ્ન કર્યા છે. ફોટો (ક્રેડિટ: ઈશા કંસારા, સિદ્ધાર્થ અમિત ભાવસાર ઇન્સ્ટાગ્રામ)

1 / 8
બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર 'લગ્નની તસવીરો' પોસ્ટ કરીને પોતાના ચાહકોને લગ્નના સારા સમાચાર આપ્યા છે.

2 / 8
તમને જણાવી દઈએ કે, સ્ટાર પ્લસની સીરિયલ 'મેરી ભાભી' પછી ઈશા કંસારા લાઈમ લાઈટમાં આવી હતી. હિન્દીની સાથે ઈશાએ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પણ સારું કામ કર્યું છે.

3 / 8
ઈશા અને સિદ્ધાર્થના લગ્નમાં તેના કેટલાક નજીકના મિત્રો અને પરિવારજનોએ હાજરી આપી હતી. બંનેના ચાહકોએ આ માત્ર પરિણીત કપલને શુભેચ્છાઓ આપી છે.

4 / 8
ઈશા કંસારાએ લગ્નના ખાસ અવસર પર સુંદર સફેદ અને લાલ રંગનો લહેંગા પહેર્યો છે. દુલ્હનના લુકમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ઈશાએ તેના બ્રાઈડલ લુકને હેવી જ્વેલરી સાથે સેટ કર્યો હતો.

5 / 8

વરરાજા વિશે વાત કરીએ તો સિદ્ધાર્થે આઈવરી રંગની હેવી શેરવાની પહેરી હતી. લોકો બંનેની જોડીને પસંદ કરી રહ્યા છે.

6 / 8

બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

7 / 8
'મેરી ભાભી' અભિનેત્રી ઈશા કંસારાએ સંગીતકાર સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે લગ્નના સાત ફેરા લીધા છે. તેના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.

8 / 8

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati