શું નાગા ચૈતન્ય ખરેખર શોભિતાને કરી રહ્યો છે “ડેટ”? અભિનેત્રીએ કહી દીધી મોટી વાત

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની ડેટિંગના સમાચારો અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બંને એકસાથે વેકેશન પર ગયા છે. નાગા અને શોભિતાએ તેમના ડેટિંગ જીવનને ગુપ્ત રાખ્યું છે. શોભિતાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં નાગા ચૈતન્ય સાથે ડેટિંગના સમાચારો પર મોટીવાત કહી હતી

| Updated on: May 05, 2024 | 12:18 PM
શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના ડેટિંગના સમાચાર હેડલાઇન્સમાં છે.તાજેતરમાં જ બંને એકસાથે વેકેશન પર જોવા મળ્યા હતા. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા છે. પણ અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે પ્રેમમાં છે. ત્યારે GQને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે હું હંમેશા પ્રેમમાં છું. આ ખૂબ જ સારી લાગણી છે.

1 / 6
શોભિતાએ આ દરમિયાન કહ્યું કે પ્રેમ તમારા માટે ફ્યૂલ જેવું કામ કરે છે. મને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ બાબત છે અને અમૂલ્ય પણ છે. આથી હું હંમેશા પ્રેમમાં રહુ છું જો કે આ સાથે અભિનેત્રીને ખુલીને પુછવામાં આવ્યું કે તે નાગા ચૈતન્ય સાથે પ્રેમમાં છે ત્યારે અભિનેત્રીનો જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો.

2 / 6
અભિનેત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું તે નાગા ચૈતન્ય સાથે પ્રેમમાં છે?અભિનેત્રીએ ગોળ ગોળ ફેરવીને અટપટો જવાબ આપ્યો જેમાં તેણે કહ્યું કે જે લોકો વિશે કોઈ માહિતી નથી. હું એ લોકોને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું પસંદ નહિ કરું કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી.

3 / 6
આ સાથે તેણે કહ્યું કે મારું કામ લોકોને જવાબ આપવાનું નથી. હું મારી લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું અને મારી જાતને વધુ સારી વ્યક્તિ બનાવવા માટે કામ કરી રહ્યો છું. અભિનેત્રીને પુછવામાં આવેલા પ્રશ્ન પર તે સીધી રીતે ના કહી શકતી હતી પણ તેણે ના કહેવાને બદલે અટપટો જવાબ આપ્યો અને તેણે તેના અને નાગા સંબંધોનો અસ્વીર પણ ન કર્યો જે બાદ બન્ને વચ્ચે શું ચાલી રહ્યું છે તે એક બીજા જ જાણે .

4 / 6
જોકે થોડા સમય પહેલા નાગા ચૈતન્યને પણ કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તેના અને સામંથાનો સંબંધ તૂટ્યો હોવાનો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો ત્યારે અભિનેતાએ તે વાત નો તરત જ અસ્વીકાર કરીને ખોટી ગણાવી હતી.

5 / 6
તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના છૂટાછેડા થઈ ગયા છે. બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. બંને પોતપોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર

દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ

સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો

બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video

સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ

UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM

દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ

g clip-path="url(#clip0_868_265)">