1 April 2025

માટલાનું પાણી રહેશે ફ્રિજ જેટલું ઠંડું ! અજમાવો આ ટ્રિક્સ

Pic credit - google

ઉનાળામાં શરીરના હાઇડ્રેશન લેવલને જાળવી રાખવા માટે પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

Pic credit - google

પરંતુ મોટાભાગના લોકો ફ્રિજનું પાણી પીતા હોય છે, જ્યારે ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

Pic credit - google

જો તમે ઈચ્છો છો કે તમારા માટલામાં પાણી ઠંડુ રહે, તો માટલું નવું હોય કે જૂનું પહેલા તેમાં 1-2 ચમચી મીઠું નાખી અંદર-બહાર બન્ને તરફથી સાફ કરો

Pic credit - google

તે બાદ માટલાને 4 થી 5 કલાક પાણીમાં પલાળીને ફરીથી ધોઈ લો પીવાનું પાણી ભરી દો.

Pic credit - google

આ બાદ જો તમે માટલાને સ્ટેન્ડ પર રાખતા હોવ, તો એક સૂતરની થેલીને પલાળી તેની નીચે રાખો થોડા જ સમયમાં તમને માટલામાં બરફ જેવું ઠંડુ પાણી મળશે

Pic credit - google

આ સિવાય તમે નવું માટલું લાવો તો પહેલા પલાળી મીઠું, સોડા અને વિનેગર મિક્સ કરી તેને નારિયેળની છાલથી ઘસીને સાફ કરી પાણી ભરી દો.

Pic credit - google

તે બાદ સાફ પાણીથી બરોબર ધોઈ, તેમાં પીવાનું ચોખ્ખુ પાણી ભરી લો

Pic credit - google

તે બાદ અહીં પણ સૂતરની થેલીને પલાળી  માટલાની નીચે કે તેની ફરતે વીટી દો, આમ કરવાથી પણ પાણી ઠંડુ થશે

Pic credit - google