AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની અભિનેત્રી, એક સમયે 130 કિલો વજન હતુ, આજે 135 કરોડના માલિક રામ કપૂરનો આવો છે પરિવાર

રામ કપૂર એક પ્રખ્યાત ભારતીય ટેલિવિઝન અભિનેતા છે અને ટીવીના સુપરસ્ટાર તરીકે જાણીતા છે. હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે, રામ કપૂર બિગ બોસમાં જોવા મળશે. તો રામ કપૂરના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Sep 20, 2025 | 7:20 AM
Share
રામ કપૂર ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકારોમાંના એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે કેટલાક એવા પાત્રો ભજવ્યા છે જે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.તો આજે આપણે રામ કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

1 / 12
રામ કપૂરના અભિનયની ચર્ચા દરેક જગ્યાએ થાય છે, પરંતુ આ અભિનેતા પોતાના ટ્રાન્સફોર્મેશનના કારણે પણ ચર્ચામાં રહ્યા છે.રામ કપૂરનું વજન એક સમયે 130 કિલો હતું, પરંતુ હવે તેમનું વજન ઘણું ઘટી ગયું છે. તેમણે માત્ર 7 મહિનામાં 30 કિલો વજન ઘટાડ્યું, જેનાથી બધાને આશ્ચર્ય થયું હતુ.

2 / 12
રામ કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
રામ કપૂરનો જન્મ 1 સપ્ટેમ્બર 1973ના રોજ થયો છે એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. ભારતમાં સૌથી વધુ કમાણી કરતા ટેલિવિઝન અભિનેતાઓમાંના એક છે.

4 / 12
ટીવી સ્ટાર અભિનેતા રાજ કપૂર કસમ સેમાં જય વાલિયા અને બડે અચ્છે લગતે હૈમાં રામ કપૂરની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તેઓ ત્રણ ITA એવોર્ડ્સ અને ત્રણ ભારતીય ટેલી એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ્સ મેળવ્યા છે.

5 / 12
રામ કપૂરનો જન્મ પંજાબના જલંધરમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ ઉત્તરાખંડની પ્રખ્યાત શેરવુડ કોલેજમાંથી મેળવ્યું હતું. રામ કપૂરના કરિયરની શરૂઆત 1998માં હીના સાથે થઈ હતી,

6 / 12
 ત્યારબાદ તે ઘર એક મંદિર, સંઘર્ષ, ન્યાય, ક્યૂંકી સાસ ભી બહુ થી જેવા ઘણા સુપરહિટ શોમાં જોવા મળી હતી. જોકે, તેનો સૌથી હિટ શો 'બડે અચ્છે લગતે હૈં' હતો જેમાં તે સાક્ષી તંવર સાથે જોવા મળ્યો હતો.

7 / 12
રામ કપૂર 2000માં "ઘર એક મંદિર" ના સેટ પર અભિનેત્રી ગૌતમી ગાડગીલને મળ્યા હતા. બે વર્ષ ડેટિંગ કર્યા પછી આ દંપતીએ 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કર્યા. તેઓ બે બાળકોના માતાપિતા છે.

8 / 12
ટીવીની સાથે, રામ કપૂરે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ટીવી રિયાલિટી શો રાખી કા સ્વયંવર પણ હોસ્ટ કર્યો હતો. જીવનને ફક્ત અમુક ખાસ પ્રસંગો અને તારીખો પર જ નહીં, પરંતુ દરરોજ સેલિબ્રેટ કરવો જોઈએ.

9 / 12
રામે 1998માં દૂરદર્શનની સીરિયલ "ન્યાય" અને સોની ટેલિવિઝનના શો "હીના" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.ત્યારબાદ "કસમ સે" (2006) માં જય વાલિયાની ભૂમિકા તેમના કરિયર માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.

10 / 12
આ પછી, તેઓ ટૂંક સમયમાં ટેલિવિઝન પર સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક બની ગયા.

11 / 12
આ અભિનેતાએ ટેલિવિઝન પર રાજ કર્યું અને હવે તે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. રામ કપૂરનું વજન શરૂઆતથી જ વધારે હતું. આ કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">