આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે અરુણા ઈરાની, 500થી વધુ ફિલ્મમાં કર્યુ કામ, પતિ,ભાઈ બહેન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય
તેમના પિતા ફરેદુન ઈરાની એક નાટક મંડળ ચલાવતા હતા અને તેમની માતા સગુણા અભિનેત્રી હતી. તે આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. અભિનેત્રી ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ તેણે છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો કારણ કે તેના પરિવાર પાસે બધા બાળકોને ભણાવવા માટે પૂરતા પૈસા નહોતા.
Most Read Stories