20/11/2024

પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?

Earth to Mars (7)

મેસેજ મોકલવામાં લાગતો સમય બંને ગ્રહોના અંતર પર નિર્ભર છે

પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર સતત બદલાયા કરે છે

મેસેજ પ્રકાશની ઝડપે ટ્રાવેલ કરે છે, જેની ઝડપ 3 લાખ કિમી/સેકન્ડ છે

બંને ગ્રહો નજીક હોય ત્યારે અંતર આશરે 5 કરોડ કિમી હોય છે

તેથી મેસેજ મોકલવામાં અને મેળવવામાં 3-3 મિનિટ લાગે છે

બંને ગ્રહો દૂર હોય ત્યારે અંતર આશરે 40 કરોડ કિમી હોય છે

તેથી પ્રકાશને મંગળ પર પહોંચવામાં અંદાજે 22 મિનિટ લાગે છે

તેથી બંને ગ્રહો દૂર હોય ત્યારે મેસેજ મોકલી શકાતો નથી