ઉલટું, સીધું કે બાજુ પર… જાણો સૂવાની સાચી રીત જે તમારા સ્વાસ્થ માટે છે ફાયદાકારક

દરેક વ્યક્તિની ઉંઘવાની રીત અલગ હોય છે. જો આપણે સ્લીપિંગ પોઝિશનની વાત કરીએ તો તે સ્ટમક પોઝિશન, ફ્રીફોલ પોઝિશન, બેક સપોર્ટ પોઝિશન, સોલ્ડર પોઝિશન, સ્ટારફિશ પોઝિશન, યોર સાઇડ પોઝિશન (બાજુ પર સૂવું) વગેરે સહિત અનેક પ્રકારની હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:36 PM
કેટલાક લોકો હોય છે જે પલંગ પર પડતા જ સૂઈ જાય છે. જ્યારે કેટલાક લોકો લાંબા સમય સુધી તેમની સ્લીપિંગ પોઝિશન બદલતા રહે છે. પછી તેમની મનપસંદ સ્થિતિમાં આવ્યા બાદ તેઓ સૂઈ જાય છે. ઘણા લોકો તેમના પેટના બળ પર અને કેટલાક તેમની પીઠના બળ પર સુવે છે, જ્યારે ઘણા લોકોને પડખું ફરીને બાજુ પર સૂવું ગમે છે.

1 / 5
દરેક વ્યક્તિની ઉંઘવાની રીત અલગ હોય છે. જો આપણે સ્લીપિંગ પોઝિશનની વાત કરીએ તો તે સ્ટમક પોઝિશન, ફ્રીફોલ પોઝિશન, બેક સપોર્ટ પોઝિશન, સોલ્ડર પોઝિશન, સ્ટારફિશ પોઝિશન, યોર સાઇડ પોઝિશન (બાજુ પર સૂવું) વગેરે સહિત અનેક પ્રકારની હોય છે. આજે અમે તમને જણાવીએ છીએ કે કઈ સ્થિતિની અસર તમારા સ્વાસ્થ્ય પર કેવી પડે છે.

2 / 5
પીઠના બળ પર સીધા સૂવું તે સુવાની સૌથી સરળ રીત છે. દરેક સ્લીપિંગ પોઝિશનના તેના ગેરફાયદા અને ફાયદા છે, જે દરેક રોગ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, આ સ્થિતિ સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ છે. આ સિવાય આ રીતે સૂવાથી એસિડ રિફ્લક્સની બીમારી દૂર થાય છે અને તેનાથી નાક, પીઠનો દુખાવો અને ખભાના દુખાવામાં રાહત મળે છે.

3 / 5
પેટના બળ પર ઉલટું સૂવું ખોટી રીત માનવામાં આવે છે, પરંતુ તે ઘણી રીતે ફાયદાકારક પણ છે. આ પીઠનો દુખાવો અને ચેતા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. આ ઉપરાંત તેમને કરોડરજ્જુની સમસ્યા પણ થઈ શકે છે અને લોહીનો પ્રવાહ ઘટે છે. પરંતુ, જેમને નસકોરાંની સમસ્યા છે, તેમના માટે આ સાચી રીત છે.

4 / 5
બાજુ પર એટલે કે પડખું ફરીને સૂવું એ વધુ સારું માનવામાં આવે છે, તેનાથી કરોડરજ્જુની સમસ્યાઓ થતી નથી અને પીઠ, ખભા અને ગરદનને મદદ મળે છે. આ સિવાય જે લોકોને નસકોરાની સમસ્યા હોય છે, તેમની સમસ્યા પણ ઓછી થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ

g clip-path="url(#clip0_868_265)">