30 એપ્રિલ 2024

બર્થ ડે પર FAIL થયો રોહિત શર્મા

30 એપ્રિલ  રોહિત શર્માનો બર્થ ડે

Pic Credit -  IPL

બર્થ ડે ના દિવસે  રોહિતનું બેટ ન ચાલ્યું

Pic Credit -  IPL

લખનૌ સામે માત્ર  4 રન બનાવી થયો આઉટ

Pic Credit -  IPL

રોહિત અત્યાયસુધી  4 વાર બર્થ ડે પર  IPLમાં મેચ રમ્યો છે

Pic Credit -  IPL

ચારેય બર્થ ડે પર  રોહિત ફ્લોપ સાબિત થયો

Pic Credit -  IPL

ત્રીજી વાર બર્થ ડે પર  પાંચથી ઓછા બોલ રમ્યો

Pic Credit -  IPL

બર્થ ડે પર રોહિતનો  IPLમાં બેસ્ટ સ્કોર 4 છે

Pic Credit -  IPL

આ પહેલાની  ત્રણ બર્થ ડે પર તેનો સ્કોર  1,2 અને 3 હતો

Pic Credit -  IPL

વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ