કોઈ અલગ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, આ ટ્રિક વડે ડિલીટ કરેલા WhatsApp મેસેજ વાંચો

01 May 2024

(Photo Credit: Freepik/Unsplash)

વોટ્સએપ પર મેસેજ મોકલ્યા પછી બીજી વ્યક્તિએ ડિલીટ કરી દીધો છે? આ ટ્રીકથી તમે ડિલીટ થયેલા મેસેજ સરળતાથી વાંચી શકો છો

WhatsApp Message

 રસપ્રદ વાત એ છે કે ડિલીટ થયેલા મેસેજ વાંચવા માટે તમારે કોઈ અલગ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી

ડિલિટ કરેલા મેસેજને વાંચવા માટે, તમારા ફોનની સેટિંગ્સ ખોલો.

સ્ટેપ 1

સેટિંગ્સ ખોલ્યા પછી, તમારે નોટિફિકેશન ઓપ્શન પર ટેપ કરવું પડશે.

સ્ટેપ 2

નોટિફિકેશન ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે નોટિફિકેશન હિસ્ટ્રી ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3

 તમે નોટિફિકેશન હિસ્ટ્રીમાં વોટ્સએપ પર ડિલીટ કરેલા મેસેજ સરળતાથી વાંચી શકશો.

કામ થઈ ગયું

માત્ર વોટ્સએપ માટે જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ માટે પણ આ ટ્રીક કામ કરે છે.

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ

જો તમે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરો છો તો ઉપર જણાવેલી આ ટ્રીક તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

નોંધ