નવસારી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો, જુઓ વીડિયો

નવસારી :ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 10:51 AM

નવસારી :ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.

આગામી 7 દિવસમાં કાર્યકરો સાથે જીલ્લાના દરેક મતદારો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 13 જેટલા માઇનસ બુથોને પ્લસ કરવાનું લક્ષ્યાંક નક્કી કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સી. આર. પાટીલની સભા હતી. નવસારીના ટાટા હોલ ખાતે યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અવસરે PM મોદીના શાસનકાળના પાટીલે વખાણ કર્યા હતા. નરેન્દ્ર મોદીના શાસનકાળમાં મહિલાઓનાં નેતૃત્વમાં વધારો થયાનો તેમણે દાવો કર્યો હતો.આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાની વાત કરતા તેમણે PM મોદીને દીર્ઘદ્રષ્ટા ગણાવ્યા હતા.

આ પણ વાંચો : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભકામના

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ

ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન

જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર

દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ

સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો

બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video

સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ

UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM

દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">