અમેરિકાના રસ્તાઓ પર નીકળ્યુ “બાબા કા બુલડોઝર “, ભારતીયોએ અનોખી રીતે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

Baba Ka Bulldozer : ભારત આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ભારતીયોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

Aug 17, 2022 | 11:05 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 17, 2022 | 11:05 PM

ભારત આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ભારતીયોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. આ દરમિયાન ભારતીય સમુદાયે અમેરિકાના ન્યુજર્સીમાં તિરંગા યાત્રા પણ કાઢી હતી. આમાં 'બાબા કા બુલડોઝર' પણ બહાર કાઢવામાં આવ્યું હતું.

1 / 5
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીની સરકારમાં ગુનેગારોની સંપત્તિ પર ચાલતું બુલડોઝર અમેરિકામાં પણ લોકપ્રિય બન્યું છે. ત્યા પણ લોકો રસ્તાઓ પર બાબાનું બુલડોઝર ચલાવીને રેલી કાઢી રહ્યા છે. અમેરિકાના ન્યુજર્સીમાં તિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી યોગીનું 'બુલડોઝર' જોવા મળ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન લોકોએ બુલડોઝર ચલાવીને આઝાદીની ઉજવણી કરી હતી.

2 / 5
ન્યુજર્સીના એડિશન ટાઉનશીપમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. સ્વતંત્રતા દિવસે આ બધાએ મળીને ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.

3 / 5
આ દરમિયાન ન્યૂ જર્સીની સડકો પર સીએમ યોગી ઝિંદાબાદ અને બુલડોઝર બાબા ઝિંદાબાદના નારા સંભળાયા હતા.

4 / 5
ન્યુજર્સીના રસ્તાઓ પર લોકોએ બાબાના બુલડોઝર સાથે મોટી રેલી કાઢી હતી. જેમાં ત્યાં રહેતા ભારતીય સમુદાયે પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati