Sri Lanka Crisis: તજની શોધથી લઈને ચાની નિકાસ સુધી, શ્રીલંકા વિશે આ 5 બાબતો કદાચ તમે નહીં જાણતા હોવ

શ્રીલંકાના(Srilanka) ધ્વજની ગણતરી વિશ્વના સૌથી જૂના ધ્વજમાં થાય છે. એવું કહેવાય છે કે શ્રીલંકાના પ્રથમ રાજા વિજયે ભારત (India) પાસેથી જ સુવર્ણ સિંહ ધ્વજ લીધો હતો. પરંતુ આઝાદી બાદ 1948માં પરિવર્તન આવ્યું અને સોનાની તલવારવાળા સિંહને ધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 2:00 PM
શ્રીલંકામાં નાણાકીય અને રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ હાલ માટે ઈમરજન્સી હટાવવાની જાહેરાત કરી છે. દેશમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય 1એપ્રિલે લેવામાં આવ્યો હતો. ત્યારથી દેશભરમાં સરકાર વિરૂદ્ધ દેખાવો શરૂ થઈ ગયા હતા. શ્રીલંકા તેની કેટલીક ખાસિયતને કારણે  વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવી રાખે છે. આ તસવીર શ્રીલંકાના સિગિરિયા કિલ્લાની છે જે લાયન રોક તરીકે ઓળખાય છે.

1 / 6
વર્લ્ડ ટોપ એક્સપોર્ટ રિપોર્ટ અનુસાર, શ્રીલંકા વિશ્વમાં ચાની નિકાસ કરતા ટોચના દેશોમાંનો એક છે. જેમાં ચીન, કેન્યા, શ્રીલંકા, ભારત અને પોલેન્ડનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં આ પાંચ મોટા દેશોમાંથી બે તૃતીયાંશ ચાની નિકાસ થાય છે. ચાની નિકાસના મામલે અહીંની સૌથી મોટી કંપની જ્યોર્જ સ્ટુઅર્ટ ગ્રુપ છે.

2 / 6
તજનો ઉપયોગ આખી દુનિયામાં દવા તરીકે અને ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. 2000BC ઇજિપ્તના એક માણસ દ્વારા શ્રીલંકામાં પણ તેની શોધ કરવામાં આવી હતી. વિશ્વમાં 80 થી 90 ટકા તજ શ્રીલંકાથી મોકલવામાં આવે છે,સમગ્ર વિશ્વમાં તેની માંગ છે.

3 / 6
એટલું જ નહીં શ્રીલંકાની સ્થિતિ હાઈડ્રોપાવરના મામલે પણ સારી છે. અહીં એટલા બધા ધોધ અને નદીઓ છે કે તેમાંથી મોટા પાયે વીજળી ઉત્પન્ન થાય છે. એક રિપોર્ટ અનુસાર, લગભગ 50 ટકા વસ્તીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાણીમાંથી વીજળી બનાવવામાં આવે છે. એટલા માટે અહીં હાઇડ્રોપાવર પર ઘણું કામ કરવામાં આવ્યું છે.

4 / 6
સાક્ષરતાની બાબતમાં પણ શ્રીલંકાની સ્થિતિ પડોશી દેશો કરતાં સારી છે. વર્લ્ડ ડેટા એટલાસ રિપોર્ટ અનુસાર 2019માં અહીંનો સાક્ષરતા દર 92.3 હતો. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધઘટ થઈ છે, પરંતુ સરેરાશ આ આંકડો 90 ટકાની નજીક છે.

5 / 6
શ્રીલંકાના ધ્વજની ગણતરી વિશ્વના સૌથી જૂના ધ્વજમાં થાય છે. એવું કહેવાય છે કે શ્રીલંકાના પ્રથમ રાજા વિજયે ભારત પાસેથી જ સુવર્ણ સિંહ ધ્વજ લીધો હતો. 1815 સુધી સુવર્ણ સિંહ શ્રીલંકાના ધ્વજનો ભાગ રહ્યો, પરંતુ જ્યારે શ્રીલંકા બ્રિટિશ સિલોન બન્યું ત્યારે ધ્વજ બદલાઈ ગયો. ત્યારબાદ આઝાદી બાદ 1948માં પરિવર્તન આવ્યું અને સોનાની તલવારવાળા સિંહને ધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું.

6 / 6
Follow Us:
RSSના કાર્યક્રમને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ !

મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા

રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ

BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

g clip-path="url(#clip0_868_265)">