AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 લાખથી વધુ રોકાણકારો વાળી આ કંપની આપશે શેર દીઠ ડિવિડન્ડ, જાણો કેટલું અને કંપની વિશે

અમારા રાજા એનર્જીના નફામાં 61 ટકાથી વધુનો વધારો થયો છે, આવકમાં 19 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. હવે આ કંપની ડિવિડન્ડ આપશે . ડિવિડન્ડ એ નફાનો એક ભાગ છે જે કંપની તેના શેરધારકો સાથે વહેંચે છે. ત્યારે બેટરી બનાવતી કંપની તેના રોકાણ કારોને ડિવિડન્ડ આપશે.

| Updated on: May 28, 2024 | 10:29 PM
Share
અમારા રાજા એનર્જીનો માર્ચ ક્વાર્ટરનો નફો 61.4 ટકા વધીને રૂપિયા 228 કરોડ થયો છે. કંપનીની આવક 19.5 ટકા વધીને રૂપિયા 2908 કરોડ થઈ છે.

1 / 5
EBITDA ગયા વર્ષની સરખામણીમાં 16.2 ટકા વધ્યો છે અને રૂપિયા 353.2 કરોડથી વધીને રૂપિયા 410.4 કરોડ થયો છે. માર્જિન 14.1 ટકા છે જે એક વર્ષ પહેલા 14.5 ટકા હતું.

2 / 5
અમારા રાજાએ તેના રોકાણકારોને શેર દીઠ રૂપિયા 5.1નું ડિવિડન્ડ આપશે.

3 / 5
જુલાઇ 19, 2024, થી જુલાઇ 25, 2024 દરમ્યાન એન્યુઅલ મિટિંગ યોજાશે.

4 / 5
હાલમાં Amara Raja Energy & Mobility Ltd ના શેરની કિંમત મંગળવારના ટ્રેડિંગ session માં 1.90% વધીને 1,244.70 પર બંધ થયા હતા. અમારા રાજાની માર્કેટ કેપ 22.36k કરોડ છે

5 / 5
g clip-path="url(#clip0_868_265)">