અમદાવાદના ફેમસ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની એન્ટ્રી ફી માં કરાયો ડબલથી વધુ વધારો- તસવીરો

અમદાવાદના ફેમસ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની એન્ટ્રી ફી વધારીને બમણી કરી દેવાઈ છે. અટલ બ્રિજની ફી મુલાકાતીઓ માટે 30 રૂપિયા હતી જે વધારીને અને ફ્લાવર પાર્કની ફી 20 રૂપિયા હતી જે વધારીને 40 રૂપિયા કરી દેવાઈ છે

| Updated on: Oct 22, 2024 | 5:08 PM
અટલ બ્રિજ પર 3 થી 12 વર્ષના બાળકો માટે 15 રૂપિયા ફી હતી જે વધારીને 30 રૂપિયા કરાઈ છે

1 / 7
અટલ બ્રિજ પર 3 થી 12 વર્ષના બાળકો માટે 15 રૂપિયા ફી હતી જે વધારીને 30 રૂપિયા કરાઈ છે, જ્યારે મોટી વયજૂથના માટે આ ફી 30 રૂપિયા થી વધારી 50 રૂપિયા કરાઈ છે.

2 / 7
જ્યારે ફ્લાવર પાર્કની ફીમાં પણ ડબલ વધારો કરાયો છે. મુલાકાતીઓ માટે પહેલા અહીં 20 રૂપિયા ફી હતી જે વધારીને 40 રૂ કરાઈ છે.

3 / 7
ફ્લાવર પાર્કમાં 3 થી 12 ની વય  જૂથના બાળકો માટે પહેલા જે 10 રૂપિયા ફી હતી તે વધારીને સીધી 20 રૂપિયા કરી દેવામાં આવી છે.

4 / 7
અટલ બ્રિજ અને ફ્લાવરઅટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની કોમ્બોની ફી મોટી વય જૂથના લોકો માટે 40 રૂપિયાથી વધારી 70 રૂપિયા કરી દેવાઈ છે જ્યારે 3 વર્ષથી 12 વર્ષના બાળકો માટે કોમ્બોની ફી 40 રૂપિયા કરાઈ છે.  પાર્કની કોમ્બોની ફી મોટી વય જૂથના લોકો માટે 40 રૂપિયાથી વધારી 70 રૂપિયા કરી દેવાઈ છે જ્યારે 3 વર્ષથી 12 વર્ષના બાળકો માટે કોમ્બોની ફી 40 રૂપિયા કરાઈ છે.

5 / 7
આ તરફ બાયો ડાયવર્સિટી પાર્કની ફી પણ વધારી દેવામાં આવી છે. જેમા 3 થી 12 વર્ષની વયજૂથના બાળકો માટે 10 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરાઈ છે જ્યારે 12 વર્ષથી વધુની વયજૂથના લોકો માટે ફી 50 રૂપિયા કરી દેવાઈ છે.

6 / 7
રિવરફ્રન્ટ ખાતે આવેલા અન્ય પાર્કની ફી માં પણ વધારો કરાયો છે. જેમા ચિલ્ડ્રન પાર્કની ફી 12 વર્ષ સુધીના બાળકો માટે 5 રૂપિયાથી વધારી 10 રૂપિયા કરી દેવાઈ છે જ્યારે મોટી વયજૂથના લોકો માટે આ ફી 10 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરી દેવાઈ છે. મનપાના ડે.કમિશનરના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ટિકિટના દરમાં કોઈ વધારો કરાયો ન હતો, આથી નજીવો વધારો કરવામાં આવ્યો છે.

7 / 7
Follow Us:
ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ

રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">