AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાકાળ પછી ભારતીય લોકોમાં હરવા -ફરવાનો શોખ વધ્યો, 5 વર્ષમાં ખર્ચ્યા 1.41 લાખ કરોડ રૂપિયા

મુસાફરી પરનો ખર્ચ લોકોની પ્રાથમિકતાઓની સૂચિમાં સૌથી છેલ્લા સ્થાને રહેતો દેખાય છે. જો કે, જ્યારે તમે આરબીઆઈના તાજેતરના આંકડાઓ પર નજર નાખો છો, ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીયો દર વર્ષે મુસાફરીમાં હજારો નહીં પરંતુ લાખો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 7:22 AM
એક સમય એવો હતો કે જ્યારે સામાન્ય માણસ પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતો પૂરી કરવા માટે રાત-દિવસ વ્યસ્ત રહેતો હતો. સમય વીતતો ગયો અને દેશની આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગી છે. જેમ જેમ લોકોની આવક વધી તેમ તેમ નવી જરૂરિયાતોએ પણ જન્મ લીધો છે.

1 / 6
મુસાફરી પરનો ખર્ચ લોકોની પ્રાથમિકતાઓની સૂચિમાં સૌથી છેલ્લા સ્થાને રહેતો દેખાય છે. જો કે, જ્યારે તમે આરબીઆઈના તાજેતરના આંકડાઓ પર નજર નાખો છો, ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીયો દર વર્ષે મુસાફરીમાં હજારો નહીં પરંતુ લાખો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે અને ખર્ચના આંકડા પણ સમય સાથે ઝડપથી વધી રહ્યા છે.

2 / 6
ભારતની સર્વોચ્ચ બેંક આરબીઆઈના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન ભારતીય નાગરિકોએ 17 અબજ ડોલર એટલે કે અંદાજે રૂપિયા 1,41,800 કરોડ વિદેશમાં ખર્ચ્યા છે જે એક વર્ષ અગાઉ ખર્ચવામાં આવેલા 13.66 અબજ ડોલર કરતાં 24.4 ટકા વધુ છે. જો 5 વર્ષ પહેલાના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2018-19માં આ ખર્ચ માત્ર 4.02 અબજ ડોલર હતો. એટલે કે 5 વર્ષમાં આ ખર્ચ 3.5 ગણો વધી ગયો છે.

3 / 6
વિદેશ યાત્રા પાછળ ખર્ચ વધ્યો છે. વર્ષ 2023-24માં, ભારતીયોએ દર મહિને સરેરાશ 1.42 બિલિયન ડૉલર એટલેકે રૂપિયા 12,500 કરોડ વિદેશમાં ખર્ચ્યા જે લગભગ એક વર્ષ પહેલાં 400 મિલિયન ડૉલર અનુસાર રૂપિયા 3,300 કરોડ હતા.

4 / 6
આનું કારણ દેશના મધ્યમ વર્ગના પરિવારોની આવકમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોવિડ -19 રોગચાળા પછી મુસાફરી પ્રતિબંધો હટાવ્યા પછી મુસાફરી માટે બહાર જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

5 / 6
વિદેશમાં પણ રોકાણ વધ્યું છે. ભારતીય રહેવાસીઓ પણ વિદેશોમાં વધુ રોકાણ કરી રહ્યા છે. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે 2023-24માં ભારતીયોએ વિદેશી ઈક્વિટી અને ડેટમાં દર મહિને સરેરાશ 100 મિલિયન ડોલર નું રોકાણ કર્યું હતું જ્યારે 2022-23ના સંપૂર્ણ વર્ષમાં તે 1.25 બિલિયન ડોલર હતું.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">