કેન્દ્ર સરકારના એક નિર્ણયથી ઈન્કમ ટેક્સમાં રૂપિયા 25000 સુધીનો લાભ થશે
દેશનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વખતે સરકારે આવકવેરાના સ્લેબ, તેની મર્યાદા અને દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમ છતાં કેટલાક કરદાતાઓ એવા છે જેમને 25,000 રૂપિયા સુધીની કર મુક્તિ મળવા જઈ રહી છે. હકીકતમાં સરકારે લોકોના 25,000 કરોડ રૂપિયા સુધીનો બાકી ટેક્સ માફ કર્યો છે.
Most Read Stories