નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નની વિધિઓ થઈ શરૂ, સામે આવી તસવીરો
શોભિતા ધુલીપાલાએ તેના પરિવાર અને મિત્રો સાથે તેના લગ્નની ઉજવણી શરૂ કરી દીધી છે. નાગા ચૈતન્યની દુલ્હન બનવા જઈ રહેલી શોભિતાએ સોશિયલ મીડિયા પર લગ્નની પરંપરાગત વિધિઓની તસવીરો શેર કરી છે. બંનેના ઘરે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.
Most Read Stories