Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુનીલ ગ્રોવર અને જેઠાલાલને પાછળ છોડી સૌથી પૈસાદાર બન્યો આ ટીવી સ્ટાર , જુઓ ફોટો

ટીવી સિરીયલ સ્ટાર પણ બોલિવુડ સ્ટારની જેમ મસમોટો ચાર્જ લેતા હોય છે. કેટલાક એવા ટીવી સ્ટાર છે જે સારી એવી કમાણી કરે છે. એક એપિસોડની 5 કરોડ ફી લે છે.

| Updated on: Oct 22, 2024 | 12:22 PM
 જ્યારે વાત ટીવીના પોપ્યુલર સ્ટારની આવે તો અનુપમાની અભિનેત્રી રુપાલી ગાંગુલીથી લઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિલપ જોશી સૌ કોઈના નામ સામે આવે છે. જે એક એપિસોડ માટે ભારેભરખમ ચાર્જ લે છે.

1 / 5
કપિલ શર્મા ઈન્ડિયન ટેલિવિઝનનો સૌથી પૈસાદાર સ્ટાર બની ગયો છે. કપિલ શર્મા એક એપિસોડ માટે 5 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. અભિનેતાની કુલ નેટવર્થ 300 કરોડ રુપિયા થઈ ગઈ છે. એટલે કે, સાસુ-વહુની સીરિયલ ને પાછળ છોડી આ કોમેડિયન આગળ નીકળ્યો છે.

2 / 5
રુપાલી ગાંગુલી દરેક એપિસોડ માટે 3 લાખ રુપિયાનો ચાર્જ લે છે. તો નાગિન 6 માટે તેજસ્વી પ્રકાશ પણ વધારે ચાર્જ છે. આ બધાની આગળ ભારતીય ટેલિવિઝનનો સૌથી પૈસાદાર એક્ટર બીજું કોઈ નહિ પરંતુ કોમેડિયન કપિલ શર્મા છે.

3 / 5
મુંબઈમાં કરોડોનું ઘર અને પંજાબમાં આલીશાન ફાર્મહાઉસનો માલિક પણ છે કપિલ શર્મા, મનીકંટ્રોલના અનુસાર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના હોસ્ટ તરીકે કપિલ શર્મા એક એપિસોડ માટે 5 કરોડ રુપિયા લે છે.તેની કુલ નેટવર્થ 300 કરોડ રુપિયા છે.

4 / 5
કપિલ શર્માનો અંધેરીમાં 15 કરોડ રુપિયાનું એક આલિશાન એપાર્ટમેન્ટ છે. જ્યાં તેમની માતા-પત્ની અને બાળકો સાથે રહે છે. આ સિવાય ચંદીગઢમાં પણ તેનું એક ફાર્મહાઉસ છે. જેની કિંમત અંદાજે 25 કરોડ રુપિયા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">