માતા શિક્ષક, પિતા એન્જિનિયર તેમજ પતિ અને સસરા સાઉથ સ્ટાર, આવો છે શોભિતા ધુલીપાલાનો પરિવાર
શોભિતા ધુલીપાલા એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર હતા અને માતા શિક્ષક હતી, હવે શોભિતા ધૂલીપાલા નાગાજૂર્નના દિકરાની વહુ બનવા જઈ રહી છે,શોભિતા ધુલીપાલા નાગા ચૈતન્ય સાથે સગાઈના બે મહિના પછી જ દુલ્હન બનવા જઈ રહી છે. તો આજે આપણે શોભિતાના પરિવાર વિશે જાણીએ.
Most Read Stories