Kitchen Color Tips : 2024માં રસોડા માટે 5 કલર ટ્રેન્ડ, મોર્ડન અને સ્ટાઇલિશ લુક આપશે, આ દિવાળીએ કરાવો અલગ પેઇન્ટ

5 color trends for kitchens : જો તમે દિવાળી 2024માં તમારા રસોડાનો રંગ બદલવાનું વિચારી રહ્યા છો, તો જાણો 5 રંગો વિશે જે આ વર્ષે ટ્રેન્ડમાં છે. જે તમારા રસોડાને અલગ અને સ્ટાઇલિશ દેખાવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં આ રંગ મોડ્યુલર કિચન માટે પણ પરફેક્ટ માનવામાં આવે છે.

| Updated on: Oct 22, 2024 | 2:02 PM
5 color Trends for Kitchen : રસોડું ઘરના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. લોકો તેની સ્વચ્છતા અને રંગનું ખાસ ધ્યાન રાખે છે. દિવાળીના અવસર પર સફાઈ કરતી વખતે તમે ઘરનો રંગ બદલાઈ રહ્યા છો અને તમે રસોડા વિશે કંઈ આઈડિયા નથી આવતો તો અહીં તમે ટ્રેન્ડને ફોલો કરી શકો છો. તમે તમારા રસોડા માટે ટ્રેન્ડી રંગોમાંથી પસંદ કરી શકો છો. જે તમારા રસોડાને સ્ટાઇલિશ અને મોર્ડન દેખાવામાં મદદ કરશે. નવા ટ્રેન્ડને અનુસરવાથી તમારું ઘર પણ અલગ દેખાશે. આવી સ્થિતિમાં અમે તમને 5 ટ્રેન્ડી રંગો વિશે જણાવી રહ્યા છીએ.

1 / 6
આછો લાલ અને નારંગી રંગ : રસોડાને સ્ટાઇલિશ અને મોર્ડન બનાવવા માટે તમે હળવા લાલ અને નારંગી રંગો પસંદ કરી શકો છો. આ પ્રકારના રંગો આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જેના કારણે તમારા રસોડાને નવો લુક મળી શકે છે. જો તમે ઈચ્છો તો કિચન કેબિનેટના ફર્નિચર માટે આ રંગોનો ઉપયોગ કરી શકો છો. આ બંને રંગો વાસ્તુ અનુસાર પણ સારા માનવામાં આવે છે.

2 / 6
બ્લુ  રંગ : વર્ષ 2024માં મોડ્યુલર કિચન માટે બ્લુ રંગનો ટ્રેન્ડ રહ્યો છે. તે સફેદ કે આછા રંગની દિવાલો અને કાઉન્ટરટોપ્સ પર સારો લાગે છે. બોલ્ડ ડિઝાઇન માટે તમે અડધા ભાગ પર બ્લુ રંગ અને ઉપરના ભાગમાં સફેદ અથવા બ્રાઉન રંગ કરી શકો છો. આનાથી રસોડાનો લુક એકદમ નવો અને અલગ જ લાગશે.

3 / 6
સફેદ રંગ : સફેદ રંગ શાંતિ, સ્વચ્છતા અને શુદ્ધતા દર્શાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં રસોડા માટે સફેદ રંગ પસંદ કરવાથી તમને એક વિશાળ રસોડું છે તેવું ફિલ થશે. જે હંમેશા સ્વચ્છ અને હાઈજેનિક દેખાશે. સૌથી મહત્વની બાબત એ છે કે સફેદ રંગ તમારા ઘરને સમૃદ્ધ બનાવે છે અને આંખોને આનંદદાયક અનુભવ પણ કરાવે છે.

4 / 6
લીલો રંગ : જો તમે કિચન ફર્નિચર વિશે ચિંતિત હોવ તો તમારે તમારા વિકલ્પ તરીકે લીલો રંગ રાખવો જોઈએ. તમે કિચન કેબિનેટને ગ્રીન કલરમાં ડિઝાઇન કરી શકો છો, તે એક અલગ લુક આપે છે. જો તમારા રસોડાની દિવાલો સફેદ રંગની છે તો ગ્રીન કેબિનેટ્સ પરફેક્ટ દેખાશે. દિવાળી એ રસોડાનો લુક બદલવાની બેસ્ટ તક હશે.

5 / 6
આ બાબતો ધ્યાનમાં રાખો : તમે રસોડા માટે આ રંગોના વિવિધ શેડ્સનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ધ્યાન રાખો કે ડાર્ક કલરના કારણે કિચન નાનું દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમારું રસોડું નાનું છે તો તમારે તેને મોટું દેખાડવા માટે હળવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે તમે ટ્રેન્ડી કલર્સથી કિચનનો લુક બદલી શકો છો.

6 / 6
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">