22 October  2024

Photo : Instagram

યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને મોટી ગિફટ મળી

22 October  2024

Photo : Instagram

આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકાર્યાના બે દિવસ બાદ પિતા બન્યો 

22 October  2024

Photo : Instagram

સરફરાઝ ખાનના ઘરમાં ગુંજી કિલકારી

Photo : Instagram

સરફરાઝ આજે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

Photo : Instagram

 તેમની પત્ની રોમાના ઝહુરે એક પુત્રને જન્મ આપ્યો

Photo : Instagram

 સરફરાઝે 06 ઓગસ્ટ 2023ના રોજ લગ્ન કર્યા હતા

Photo : Instagram

 તેની પત્નીનું નામ રોમાના ઝહૂર છે, જે કાશ્મીરની છે

Photo : Instagram

 બંનેના લગ્ન કાશ્મીરના શોપિયા જિલ્લાના પાશપોરા ગામમાં થયા હતા

Photo : Instagram

સરફરાઝે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમી છે