Knowledge : 10, 20, 50, 100, 500 રુપિયાનો નોટ છાપવામાં કેટલો ખર્ચો થાય છે, જાણી લો

શું તમને ખબર છે કે,10, 20, 50, 100 અને 500 રુપિયાની જે નોટ તમારા પર્સમાં છે. તેને પ્રિન્ટ કરાવવા માટે કેટલો ખર્ચ થાય છે, તો આજે અમે તમને જણાવીશું કે, આ નોટ છાપવા પાછળ સરકારને કેટલો ખર્ચ કરવો પડે છે. તો ચાલો જાણીએ.

| Updated on: Oct 22, 2024 | 2:46 PM
ભારતીય બજારમાં સિક્કાના સ્થાને નોટનું ચલણ વધારે છે.  તો આજે આપણે આ આર્ટિકલમાં એ વાત વિશે વાત કરીશું કે, ભારતની ચલણી નોટ 10, 20, 50, 100 અને 500 રુપિયાની નોટ છાપવામાં આરબીઆઈને કેટલા પૈસા ખર્ચવા પડે છે. તો ચાલો જાણી લઈએ કે, આખરે આરબીઆઈ કેટલા પૈસા ખર્ચે છે.

1 / 5
એવું નથી કે સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઈચ્છે તેટલી નોટો છાપી શકે. કેટલી નોટો છાપી શકાય તેનો પણ નિયમ છે.  RBI ભારતમાં કેટલી નોટો છાપી શકે છે તે ન્યૂનતમ આરક્ષિત પ્રણાલીની સિસ્ટમના આધારે નક્કી કરવામાં આવે છે.

2 / 5
 ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1935 માં થઈ હતી. RBI દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ ચલણી નોટ 5 રૂપિયાની નોટ હતી. આ નોટ વર્ષ 1938 માં છાપવામાં આવી હતી. ટુંકમાં આપણે જે પૈસા કમાઈએ છીએ તેમાં પ્રિન્ટિંગનો ખર્ચ પણ સામેલ છે, તો તમને જણાવી દઈએ કે, આરબીઆઈને 500 રુપિયાનો એક નોટ છાપવા માટે 2.29 પૈસાનો ખર્ચ થાય છે.

3 / 5
હવે આપણે 10, 20, 50, 100 અને 500 રુપિયાની નોટ છાપવા કેટલો ખર્ચ થાય છો, તો જાણી લો. 20 રુપિયાનો નોટ બનાવવા માટે 0.96 , 20 રુપિયાની નોટ બનાવવા માટે 0.95 , 50 રુપિયાની નોટ-1.13 , 100 રુપિયાની નોટ પાછળ 1.77 , 200 રુપિયાની નોટ 2.37 અને 500 રુપિયાની નોટ છાપવા માટે 2.29નો ખર્ચ થાય છે.

4 / 5
દેશની 4 પ્રેસમાં ચલણી નોટોનું પ્રિન્ટિંગ થાય છે. 2 પ્રેસ રિઝર્વ બેંકની છે, જ્યારે 2 કેન્દ્ર સરકારની છે. રિઝર્વ બેંકની પ્રેસ મૈસુર અને સાલ્બોનીમાં છે, જ્યારે ભારતની પ્રેસ નાસિક અને દેવાસમાં છે.

5 / 5
Follow Us:
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર

g clip-path="url(#clip0_868_265)">