લોરેન્સ એ લેટિન શબ્દ છે, આ નામનો અર્થ શું થાય છે?

22 Oct 2024

(Credit Souce : social media)

લોરેન્સ બિશ્નોઈના નામથી લગભગ દરેક માણસ પરિચિત છે. NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને ધમકી આપ્યા બાદ લોરેન્સ વધુ ચર્ચામાં છે.

ચર્ચામાં છે લોરેન્સ

પરંતુ શું તમે આ નામનો અર્થ જાણો છો? જો નહીં તો આજે અમે તમને જણાવીશું કે લોરેન્સ નામનો અર્થ શું છે.

લોરેન્સ નામનો અર્થ

 લોરેન્સ એક ખ્રિસ્તી નામ છે, જેનો અર્થ 'એકદમ સ્પષ્ટ અને ચમકતો સફેદ' થાય છે.

ખ્રિસ્તી નામ

પરંતુ તે લેટિન ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે. લેટિનમાં તેને 'લોરેલ' કહે છે.

લેટિન શબ્દ

રોમન સમયમાં લોરેલ વૃક્ષ વિજય અને સિદ્ધિનું પ્રતીક હતું, તેથી લોરેન્સ નામ આ ગુણો સાથે સંકળાયેલું હતું.

વિજયનું પ્રતીક 

લોરેન્સ નામના લોકોને ઘણીવાર બુદ્ધિશાળી, દયાળુ માનવામાં આવે છે.

દયાળુ અને બુદ્ધિશાળી

લોરેન્સ બિશ્નોઈનું નામ પહેલા સતવિંદર સિંહ હતું. પરંતુ બાદમાં માતાએ પુત્રનું નામ સતવિંદર બદલીને લોરેન્સ રાખ્યું હતું.

સતવિંદરથી લોરેન્સ

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો