જાન લેવા માર્કેટ ! શેર માર્કેટમાં જૂન-2022 પછી એક મહિનામાં સૌથી મોટો ઘટાડો, જાણો નવેમ્બરમાં ઘટશે કે કરશે શાનદાર વાપસી ?

શેર માર્કેટમાં આજે એટલે કે 22 ઓક્ટોબરના રોજ ધરખમ ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 24,500ની નીચે તો સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટ્યો છે. જો સમગ્ર ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો પણ માર્કેટ સતત ઘટ્યું છે, જે જૂન 2022 પછી પહેલીવાર એક મહિનામાં આટલો ઘટાડો થયો છે.

| Updated on: Oct 22, 2024 | 4:04 PM

1 / 6
ઓક્ટોબર 2022માં અત્યાર સુધીમાં શેર માર્કેટમાં 4.70 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લે જૂન 2022માં માર્કેટ 4.85 ટકા ઘટ્યું હતું. પરંતુ બીજા જ મહિનામાં એટલે કે જુલાઈ 2022માં તેણે ડબલ વાપસી કરી હતી અને 8.73 ટકા વધ્યું હતું.

2 / 6
તેથી, જો આને આધાર તરીકે ગણવામાં આવે તો નવેમ્બર મહિનામાં નિફ્ટીમાં લગભગ 2500 પોઈન્ટ્સનો વધારો થઈ શકે છે કારણ કે લગભગ 1200 પોઈન્ટનું કરેક્શન થયું છે.

3 / 6
આ સિવાય એ જાણવું પણ જરૂરી છે કે અમેરિકામાં 5 નવેમ્બર 2024ના રોજ ચૂંટણી છે. અમેરિકી ચૂંટણીના એક મહિનામાં બજાર સામાન્ય રીતે કરેક્શન મોડમાં હોય છે.

4 / 6
આ સિવાય 2024ના પ્રથમ 9 મહિનામાં નિફ્ટીમાં 25 ટકાનો વધારો થયો હતો અને ત્યાર બાદ કોઈપણ મહિનામાં કોઈ મોટું કરેક્શન જોવા મળ્યું નથી. આવી સ્થિતિમાં હવે કરેક્શન થઈ રહ્યું છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">