AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પૂર્વ પતિએ મેરી કોમ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું જુનિયર બોક્સર સાથે હતું અફેર

Mary kom- Karung Onkholer : મેરી કોમ અને તેના પૂર્વ પતિ ઓનલર વચ્ચે વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપો સતત વધી રહ્યો છે.

Breaking News : પૂર્વ પતિએ મેરી કોમ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું જુનિયર બોક્સર સાથે હતું અફેર
| Updated on: Jan 14, 2026 | 4:26 PM
Share

Marykom Controversy : 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ભારતીય બોક્સર એમસી મેરી કોમ પર જૂનિયર બોક્સર સાથે અફેરનો આરોપ લાગ્યો છે. મેરી કોમ પર આ ગંભીર આરોપ તેના પૂર્વ પતિએ લગાવ્યો છે. પૂર્વ પતિ કરુંગ ઓનલરે કહ્યું કે, મેરી કોમના લગ્ન બાદ તેનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હતુ. પૂર્વ પતિએ આ વાતનો ખુલાસો ન્યુઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં કર્યો છે. પૂર્વ પતિ ઓનલરે મેરીકોમ પર આરોપ ત્યારે લગાવ્યો છે. જ્યારે તેમણે એક ટીવી શોમાં તેમની સામે કરોડોની છેતરપિંડી અને જમીન પચાવી પાડવા જેવા ગંભીર આરોપો લાગ્યા હતા.

પૂર્વ પતિનો મેરીકોમને લઈ મોટો ખુલાસો

કરુંગ ઓનલર IANSને જણાવ્યું કે,મેરી કોમનું 2013માં એક જૂનિયર બોક્સર સાથે અફેર ચાલતું હતુ.આને લઈ અમારા પરિવાર વચ્ચે પણ ઝગડો થયો હતો પરંતુ બાદમાં બધું જ યોગ્ય રીતે ચાલતું હતુ. મામલો શાંત પડ્યો હતો.

ઈન્ટરવ્યું દરમિયાન ઓખલેરે મેરી કોમના વધુ એક અફેર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, 2017માં તે પોતાની એકેડમીમાં કામ કરનાર એક વ્યક્તિ સાથે રિલેશનમાં હતી. મારી પાસે તેના પુરાવા પણ છે. તેમણે વોટ્સએપ પર મેસેજ પણ કર્યા છે. આ વ્યક્તિનું નામ પણ મારી પાસે છે. મેરીકોમે અને ઓનલરે ગત્ત વર્ષ પોતાના છૂટાછેડાની વાત કરી હતી.

પૂર્વ પતિએ કેમ કર્યા ખુલાસા?

ઓનલરે મીડિયાની સામે આવી મોટા ખુલાસા કર્યા બાદ જ્યારે મેરી કોમે એક ટીવી શોમાં કહ્યું કે, તેના પૂર્વ પતિએ તેની સાથે છેતરપિંડી કરી હતી. મેરીકોમે આરોપ લગાવ્યો કે, ઓનલરે મેરીકોમને જાણ કર્યા વગર તેના નામ પર લોન પણ લીધી હતી. તેમજ કેટલીક સંપત્તિ પણ પોતાના નામે કરી લીધી છે. તેમણે કહ્યું કે, તેનો પતિ એક રુપિયો પણ કમાતો નથી. આખું ઘર તેની કમાણી પર ચાલે છે.

યુઝ એન્ડ થ્રોની જેમ બહાર કર્યો

ઓનલરના જણાવ્યા મુજબ તેને યુઝ એન્ડ થ્રોની જેમ બહાર કરવામાં આવ્યો છે. જ્યારે મેરીકોમ એકેડમી ખોલી તો તેની મોટી ભૂમિકા હતી. ઓનલરે કહ્યું મેરીકોમે કહ્યું કે, મે કરોડો રુપિયાની ચોરી કરી છે. જો આવું છે તો તમે મારું અકાઉન્ટ ચેક કરી શકો છો.

42 વર્ષની બોકસર, 4 બાળકોની માતા, લગ્નના 20 વર્ષ બાદ પતિથી છૂટાછેડા લઈ રહી છે સુપર મોમ મેરી કોમ, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">