AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI માં 3,00,000 જમા કરાવો, સરકારી ગેરંટી સાથે મળશે 1,58,974 રૂપિયાનું વ્યાજ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક State Bank of India (SBI) પોતાના ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. SBIમાં ગ્રાહકો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે FD કરાવી શકે છે.  છે.

| Updated on: May 15, 2026 | 9:51 PM
Share
SBIની વિવિધ FD યોજનાઓમાં રોકાણ કરવાથી ગ્રાહકોને નિશ્ચિત આવક સાથે સુરક્ષિત વળતર મળે છે. ખાસ કરીને લાંબા ગાળાની FDમાં રોકાણ કરનારાઓને વધુ સારું વ્યાજ મળે છે. જો કોઈ વ્યક્તિ SBIની ખાસ FD યોજનામાં ₹3 લાખનું રોકાણ કરે, તો તેને પરિપક્વતા સમયે આશરે ₹1,58,974 સુધીનું ગેરંટીકૃત વ્યાજ મળી શકે છે.

1 / 5
બેંકે જણાવ્યું કે અમે ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ કે અમારી શાખાઓમાં ગ્રાહકો માટે આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહે." આ પછી, બેંકે તેના ગ્રાહકોને મુખ્ય વિનંતીઓ કરી, જે ત્રણ મુખ્ય મુદ્દાઓમાં દર્શાવેલ છે:

2 / 5
SBI માં 3,00,000 જમા કરાવો, સરકારી ગેરંટી  સાથે મળશે 1,58,974 રૂપિયાનું વ્યાજ

3 / 5
જો કોઈ સામાન્ય નાગરિક SBIની 6 વર્ષની FD યોજનામાં ₹3 લાખનું રોકાણ કરે, તો તેને મેચ્યોરિટી સમયે કુલ ₹4,30,120 મળશે. એટલે કે, લગભગ ₹1,30,120 માત્ર વ્યાજ રૂપે મળશે. તે જ રીતે, જો કોઈ વરિષ્ઠ નાગરિક આ જ યોજનામાં ₹3 લાખ જમા કરાવે, તો તેમને મેચ્યોરિટી સમયે કુલ ₹4,56,276 મળશે. તેમાં આશરે ₹1,56,276 વ્યાજનો સમાવેશ થાય છે.

4 / 5
ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને આ યોજનામાં વધુ લાભ મળે છે. ₹3 લાખની FD પર તેમને 6 વર્ષ બાદ કુલ ₹4,58,974 મળશે, જેમાંથી ₹1,58,974 માત્ર વ્યાજ રૂપે મળશે. તેથી, નિવૃત્તિ પછી સુરક્ષિત અને નિશ્ચિત આવક મેળવવા માટે SBI FD એક લોકપ્રિય અને વિશ્વસનીય રોકાણ વિકલ્પ બની રહી છે.

5 / 5

રૂપિયો પહેલીવાર પહોંચ્યો 96ને પાર, શેરબજારમાં ફરી નબળાઈ

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !

જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">