પારૂપલ્લી કશ્યપનો જન્મ 8 સપ્ટેમ્બર 1986માં હૈદરાબાદમાં થયો હતો

14 : july

photo : instagram

પારૂપલ્લી કશ્યપ એક ભારતીય ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે

photo : instagram

પારૂપલ્લી કશ્યપને 2012માં અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા

photo : instagram

પારૂપલ્લી કશ્યપે પ્રારંભિક શિક્ષણ સિકંદરાબાદની લોયોલા હાઇ સ્કૂલમાં મેળવ્યું હતું

photo : instagram

પારૂપલ્લી કશ્યપે દેહરાદૂનમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી હતી

photo : instagram

પારૂપલ્લી કશ્યપ અને સાયના નહેવાલની લવ સ્ટોરી બેડમિન્ટન કોચથી શરુ થઈ હતી

photo : instagram

ભારતના બે ભૂતપૂર્વ નંબર-1 બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે 2018માં લગ્ન કર્યા હતા

photo : instagram

 પારુપલ્લી કશ્યપે 14  ડિસેમ્બર 2018ના રોજ  બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ સાથે લગ્ન કર્યા હતા

photo : instagram

 પારૂપલ્લી કશ્યપ અને સાયના નેહવાલે અલગ થવાની જાહેરાત કરી

photo : instagram

પારૂપલ્લી કશ્યપ અને સાયના નહેવાલની જોડી ચાહકોમાં ફેવરીટ હતી

photo : instagram