AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diamond League Final : નીરજ ચોપરાની નજર ટ્રોફી જીતવા પર, જાણો મેચ કયા સમયે શરૂ થશે?

ડાયમંડ લીગ 2025ની ફાઈનલ આજે ઝુરિચમાં રમાશે. નીરજ ચોપરા આજે ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપરાની નજર બીજા ડાયમંડ લીગ ટાઇટલ પર રહેશે. તો જાણો ક્યાં અને ક્યારે તમે નીરજ ચોપરાની લાઈવ ઈવેન્ટ જોઈ શકશો.

| Updated on: Aug 28, 2025 | 10:36 AM
Share
ડાયમંડ લીગ 2025ની ફાઈનલ આજે ઝુરિચમાં રમાશે. જેમાં નીરજ ચોપરાની એક્શન જોવા મળશે. ટ્રોફી જીતવાથી માત્ર એક પગલું નીરજ ચોપરા દુર છે. પરંતુ તેના માટે આ ઈવેન્ટ સરળ નહી હોય. નીરજ ચોપરાએ 15 અંક મેળવવાની સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. ફાઈનલમાં નીરજ ચોપરાનો પોતાનો બેસ્ટ થ્રો કરવાનો રહેશે.

1 / 8
 ફાઈનલમાં નીરજ ચોપરાને ગ્રેનાડાના એન્ડરસન પીર્ટસ,જર્મનીના જૂલિયન વેબર અને કેન્યાના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન જૂલિયસ યેગો સાથે પડકાર મળશે. ત્યારે ટ્રોફી જીતવી નીરજ ચોપરા માટે આટલી સરળ નહી હોય.

2 / 8
બીજી વખત ખિતાબ જીતવા પર નીરજ ચોપરાની નજર રહેશે. આ મેચ ભારતીય સમયઅનુસાર 11 : 15 કલાકે શરુ થશે. જેનું પ્રસારણ ભારતીય ચાહકો ડાયમંડ લીગની યુટ્યુબ ચેનલ પર જોઈ શકશે.

3 / 8
ઝુરિચમાં રમાનારી ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં કુલ 7 ખેલાડીઓ જોવા મળશે. આ 7 ખેલાડીઓમાં નીરજ ચોપરા, જૂલિયન વેબર, સાયમન વીલેન્ડ, એન્ડ્રિયન માર્ડરે, કેશોર્નર વાલ્કોટ, એન્ડરસન પીટર્સ, જૂલિયસ યેગો,

4 / 8
 તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરા આ પહેલા ડાયમંડ લીગ 2022નો ખિતાબ જીતી ચૂક્યો છે.

5 / 8
ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં આજે નીરજ ચોપરાના કરિયરનો સૌથી બેસ્ટ થ્રો જોવા મળી શકે છે. તો વાત આપણે નીરજ ચોપરાના બેસ્ટ થ્રોની કરીએ તો 90.23 મીટરનો રહ્યો છે. તેમ છતાં નીરજ ચોપરા બીજા નંબર પર રહ્યો હતો. હવે નીરજ ચોપરાનો પ્રયત્ન આનાથી પણ આગળ જેવલિન થ્રો કરવાનું રહેશે.

6 / 8
ડાયમંડ લીગમાં નીરજ ચોપરાના પ્રદર્શનને લઈ વાત કરવામાં આવે તો તે એક વખત ખિતાબ પોતાને નામ કરી ચૂક્યો છે. નીરજે વર્ષ 2022ના ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. તેમજ વર્ષ 2023 અને 2024માં રનર્સ-અપ રહ્યો હતો.

7 / 8
આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે શરૂ થશે. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં કુલ સાત ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી નીરજ ચોપરાને સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. ભારતીય ચાહકો આ ઐતિહાસિક મેચ ઘરેથી જોઈ શકે છે. આ મેચનું ડાયમંડ લીગના યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

8 / 8

ગોલ્ડન બોય નીરજ ચોપરાના પરિવારે તેમજ રમતગમતથી લઈને પર્સનલ લાઈફ વિશે જાણીએ અહી ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી

મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું

g clip-path="url(#clip0_868_265)">